Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore Full book random page

Full book random page

Published by kamipatel16, 2021-02-27 22:54:54

Description: Full book random page

Search

Read the Text Version

આ\" \" લેખ લખવા જઈ રહ- .ં તે મા2 લેખ ન 4હ પરં6 ુ માર- જ8દગી છે. મા>ંુ સવ@Aવ છે મારો આCમા,મારા D>ુ ુ , મારા સખી , મારા Eખુ Fુ ઃખ ના ભાગીદાર, મારા ઈIરJ િનમેલા મારા જLમ દાતા અને પાલનહાર મારા મNમી... Oી કQપનાબેનની આપવીતી \" થાક ગણો હતો ચહર+ ા પર પણ, અમાર0 1શુ ી માટ+ અનહદ પ8ર9મ કરતા જોયા છે, \">ખ માં Aઘ હતી છતાં CચDતામાં Eગતા જોયા છે. \"તકલીફો ચાર+ બાJુ હતી પણ એકલા હાથે 8હDમત હાયાL વગર લડતા જોયાં છે.! \"પાઇ પાઇ ભગે ી કર0 અમાર0 1શુ ી ખર0દતાં જોયા છે એ 1શુ ી માટ+ પોતાના શમણાં ને રોળતા જોયા છે \" \"પોતાની પસદં ગી નાપસદં કર0 અમાર0 પસદં ગી ને અપનાવતા જોયા છે\". \"UયVWત ભલે એક છે પણ િવશષે તા ઓ અનેક છે. માતા-િપતા \\વ]પે એક સ^નહાર ને મ_ જોયા છે\" \"મારા સ^નહાર ને કો8ટ કો8ટ વદં ન\" 1

2

Hello Family! Welcome to the Kalpanaben and Kantibhai Patel edition of Celebrating Life! Kalpanaben, my Mother have been very dear to me since my childhood. Many years and seeming lifetimes later, I finally learned to share my feelings and memories with close family and friends. Lives unfold as a story, and we gain a deeper insight into others humanity. Through high school, I spent more time with my mother than I did with my friends. By the time I left for Canada, I knew everything about Mom’s daily grind, but I never asked her about her earlier life, and she never volunteered. Even though I arrived at my curiosity about my own parents too late to learn about their early life, they emerged as characters in the pages of my memoir. For the first time, I imagined the pride my mother might have felt when her kids chose to help with daily house chores instead of playing with friends. These speculations awaken a more complex, rounded impression of her journey than I had before I began writing. When I ask my mother to tell her story, I discovered there is lots of buried emotional pain. In my Mom and Dad’s generation, it was normal for parents to pretend they were never young. Nowadays, that social convention is changing rapidly. With each passing year, our cultural interest in memoirs grows and our fear of revealing ourselves fades. This trend to see life as a story has opened many people to their own past, as well as their parents. With Love and Respect, Kamini Patel Kalpanaben’s adoring children, Kamini,Sanjay, and Chiku 3

Mr. Sanjay Patel Kalpanaben’s Son, USA Sanjay Patel,India \"$ૂ ય મ'મી જય *વામીનારાયણ માર0 મ'મી િવશે 4ું 7ું લ9?ું આભાર, 4ું તમને >મે ક@ંુ A,ં તમે BCે ઠ છો. આ બધા શJદસMહૂ ો આપણા સબં ધં ોને Pયાય આપતા નથી તથે ી 4ું આR તેમને કહ0શ નહS. 4ું એટVું જ કહ0શ કW તમારા દ0કરા તર0કW આ Xુ િનયામાં >વશે કર0 મને ધPયતા અZભુ વાઈ છે. તમારો >ેમ અને હા*ય મારા \\દયને લાખો ^ણોના આનદં થી ભર0 દW છે. મ'મી છે તો આR 4ું A.ં તેમનાથી મા_ અ`*તaવ છે. bખુ Xુ :ખમાં સાથે ઉભા રહW તે મા-ં બાપ, પણ માર0 તો “મા”ં પણ તમે અને બાપ પણ તમે જ છો મ'મી. મ'મી તમે તો કદ0 બાપની કમી મહbW સુ ના થવા દ0ધી કW કદ0 યાદ આવવા ન દ0ધી અને “મા”ં શJદ કચાશ પણ ન રાખી. આR પણ સવારW હમં ેશા સૌથી પહલW ા “મ'મી” ની ખબર \"છૂ 0 ને જ મારો iદવસ શ_ થાય અને માર0 મ'મીનો પણ મારા હાથની ચા પીને જ iદવસ શ_ થાય છે. તથા રાjે મ'મી સાથે ઘડ0ભર વાત કર0ને જ bવુ ા જવ A.ં ખરWખર માર0 “મ'મી” એ અમને jણે ભાઈ-બહનW ને 9બૂ મહનW ત થી તથા iહ'm મતથી ઉછેયાn છે. અમને 9બુ જ સાથ- સહકાર અને iહm'મત આપી છે. વoુ ખબર ના પડW, વoુ લખતા ના આવડW પણ, એટVું જ_ર કહ0શ $યાં $યાં માર0 નજર પડW, aયાં aયાં “મ'મી” તમેજ નજરW ચઢW. તેવી >qનુ ે >ાથનn ા ક@ંુ A.ં ૭૫માં વષnમાં >વશે એટલે કW અMતૃ મહોaસવ બાદ માર0 ”મ'મી” ને શતાvCુ ય બ^ે તેવી >qનુ ે >ાથનn ા. શતાJદ0 મહોaસવનો આગલો પડાવ માર0, અમાર0, આપણી “મા”ં ને કોiટ કોiટ વદં ન સહ. સજં યના સાદર `ણામ. 4

Mrs. Chitixa Patel Chitixa Patel, Canada Kalpanaben’s Elder Daughter, Canada \".ૂ મaમી એbું નથી ક+ cું તમને ફWત આજના 8દવસે યાદ કeંુ f.ં આજના 8દવસે તો cું gુ િનયાને ફWત એ જણાbું fં ક+ તમાર0 હાજર0hું મહiવ મારા jવનમાં kું છે. માર0 “મા”ં મારા માટ+ ભગવાન છે, તમે ના ચરણોમાં રહb+ ું પણ વરદાન છે. તમે નો હાથ મારા માથા પર છે તો cું lખુ ી f,ં નહm તો માeુ jવન આસાન નથી. માં અને બાપની Uયાnયા અમારા ભાઈ-બહન+ ની pજDદગીમાં અલગ-અલગ ન હતી. ક+મ ક+, અમાર+ તો સમજણા થયા iયારથી મaમી-પqપા એક જ હતા અને તે કrપનામaમી ક+ કrપના પqપા, s ગણો તે મારા કrપના મaમી છે. અને એ તો sને િપતા ના હોય તેને જ સમEય આ ગCણત. `t,ુ એટલો તો આશરો અમારો રાખજો ક+ jવનમાં કોઈપણ તબuે િપતા ની કમી મહl+ સૂ નથી થવા દ0ધી. પણ મારા મaમી માટ+ તમે ના jવનની એક કમી >ખે ઊડ0ને વળગે તવે ી એ હતી ક+, તને ા કપાળે ચાrં લાની હાજર0 ન હતી. મારા મaમી એ અમને yણે ભાઈ-બહન+ ને હમં ેશા અમારા કપરા સમયે 1બુ જ 8હaમત અને સહકાર આપી આગળ વધવા ની `ેરણા આપી છે. તઓે કદ0 8હaમત હાયાL નથી અને અમને હારવા દ0ધા નથી. ભગવાન ને માર0 એ જ `ાથનL ા ક+ દર+ક જzમમાં મને માતા ]પે માર0 આજ મaમી ના {ખૂ ે જzમ આપ જો. શત શત jવોમાં અને આ jવનમાં તમારા આશીવચL ન થી અમાeંુ ર|ણ કરતાં રહો. “મા”ં અને “બાપ” ની છબી એકમાં જ જોવી મતલબ અધLનાર+}રhું \\વ]પ. સમપણL એટલે અમાર0, આપણી માર0 “મા”ં ને એક જ |ણમાં અનેક `કારના \\વ]પની iયાગ સમપણL ની ~િુ ત• એટલે માર0 `રે ણા ~િુ ત• માર0 “મા”ં . આs cું એ જ `ાથનL ા કર0શ ભગવાન માર0 મaમી ને 1બુ જ તgં ુ ર\\ત, આનદં 0, લા€ં ું આ•‚ુ ય આપ.ે મaમી મારા 1બુ જ `મે સાથે Happy Birthday. તમાર- kહાલી ચીmુ (ચીતીoા) 5

Anjali Patel ,India જય \\વામીનારાયણ ƒ„ૂ ય મaમી Shambhu Patel ,Canada “કrપનાબને ” મારા સાlનુ ા આs ૭૫ માં જzમ 8દવસે 1બૂ 1બૂ kભુ કામના સાથે એટ‡ું કહ0શ ક+ તે મારા સાlુ છે પણ તેમણે મને કદ0 વcુ તર0ક+ નહm પણ દ0કર0 માની ને જ Mitul Patel , USA રાખી છે. હમં ેશા મને સાથ-સહકાર આqયો છે. માર+ આs માર0 સગી “મા”ં નથી પણ 6 મારા આ મaમી cું માર0 “મા”ં તર0ક+ જ માhું f.ં તેમના માટ+ મને માન અને ગવL છે. તમે ણે તેમની pજDદગીમાં ઘણી ~ˆુ ક+લીનો સામનો કય‰ છે. અiયાર+ પણ અમને તેમનો 1બુ જ સાથ-સહકાર મળે છે. “મaમી” એ અમારા ઘરનો એક મોભ છે. તમે નાથી અમે બધા આs lખુ ી અને આન8ં દત છ0એ. ભગવાન ને `ાથનL ા છે ક+ “મaમી” ને સાર0 \\વા\\Šય અને શાતં ીƒણૂ L jવન આપે. ‹જલીના જય \\વામીનારાયણ ƒ„ૂ ય કrપનામaમી hું jવન ધમL અને ભVWત મય છે. તેઓ \\વાિમનારાયણના પરમ સiસગં ી છે. અને િનયમ ~જુ બ jવન jવે છે. તેઓ દરરોજ સવાર+ ભગવાનની ƒEૂ કર+ છે. તથા ભગવાન ને થાળ ધરાવે છે. આરતી,અ‚ટક,એકાદશી કર+ છે. તમે ણે jવન જો•ું છે અને EŒ•ું પણ છે. મારા Eણવા ~જુ બ તેમણે jવનમાં ઘણી ~ˆુ ક+લીએ પાર કર+લ છે. આરો•ય ની gૃ•‚ટએ પણ તઓે સાeંુ •યાન રાખે છે. ફા\\ટ‘ડ ક+ મેદાની લોટ ની કોઈ ચીજ જમતા નથી. પ8રવારમાં બધાની CચDતા અને •યાન રાખે છે. કોઈની તCબયત સાર0 ના હોય તો તે જrદ0 સાE થાય તે માટ+ ર+ક0 પણ કર+ છે. બસ એજ તમે ની 75મી બથL ડ+ ઉપર મારા “દય ƒવૂ કL અCભનદં ન અને kભુ ”ે છાઓ, શtં ુ ના જય \\વામીનારાયણ To Mom, For the very short eight years we have known you, you are truly a person with lots of energy. Back in 2017, when I was trying to figure out how to properly put the patti on the kathlo, I was looking at videos on google to figure out what to do. You came and said, I know how to do this! The two of us put the kathlo together in the garage and since then, everyone that had come to visit us have loved it. You have taught us to slow down and appreciate what we have and face life with the ultimate strength that is “family.” Wishing you the a very happy 75th birthday Jai Swaminarayan, Mitul, Yash, & Shrey

Table of Content : 1. Introduction……………………………………………………………………..……………8 2. 01થાવના………………………………………………………………….…………………11 3. The Early Years……………………………………………………………………….…..12 4. Bakrol–Kantibhai’s Birthplace………………………………………………….………..16 5. Ajarpura–Kalpanaben’s Birthplace……………………………………….….………….17 6. Education Highlights………………………………………………………………………18 7. હ1તરRખા માં દરાર……………………………………………………………….………….19 8. Life turn Upside Down………………………………………………..…….……………22 9. A Year in the life of………………………………………………………………………26 10. Unconditional Love of Brothers and Sister…………………………………………..27 11. The Children’s Weddings………………………………………………………………..28 12. ધાિમdકતાની ભાવના………………………………………………………………………..30 13. Krishna and Ba…………………………………………………………………………….35 14. Kalpanaben with Children……………………………………………………………….38 15. Special Days Celebration Day- Ba’s Birthday……………………………………....47 16. Golden Dreams……………………………………………………………………….……52 17. $વન એક સ,ં ામ……………………………………………………………………………….…56 18. Kantibhai's sibling, Neices & Nephews…………………………………….………..60 19. Kalpanaben’s sibling Niece and Nephews……………………………….………….64 20.Kalpanaben with family and friends………………………………………….……….68 21. Kalpanaben Finally Gets to Relax & Take Vacations!...................................70 22. Gatherings and Reunions…………………………………………………….…………79 23. Messages & Honors…………………………………………………………………….84 7

Introduction Kantibhai Patel (1940 – 1971) This story really starts with Kantibhai Patel. He grew up in Bakrol India, the eldest son of Harmanbhai and Kamlaben Patel. His father was a farmer and his mother took care of the household. As a child he always loved to study and started his early education in Bakrol. For higher education, he attended Nalini & Arvind Arts College and later received a master’s degree from Sardar Patel University. He began his career at the same college, as a lecturer in English Literature, and continued his education while working at the college. After he received his doctorate degree in English Literature, he became a full professor in English literature. Kantibhai became a blessing to this earth on March 25,1940, in Bakrol, Gujarat, India. He had grown up in a large and loving family. He had two younger sisters Susilaben and Kokilaben and two younger brothers Girishbhai and Jagdishbhai. In addition, an unmarried uncle lived together with them. He was an excellent brother, and son. Always a simple person, very amusing and compassionate. He loved people and they loved him. At the age of 25 he married Kalpanaben. She was a 19-year-old with beautiful hair and brilliant eyes that took his breath away. Though their lives were very hard, he was an excellent husband. 8

Kalpanaben Patel Kalpanaben came from a humble family from Ajarpura. She was the youngest daughter of Bhikhabhai and Dahiben Patel. Her father was also a farmer. She has two elder brothers Bachubhai and Bhailalbhai. As a young child, she loved to study and her love for education was part of what drew Kantibhai to her. But it was her warm heart and gentle nature that help make their relationship so strong. When Kalpanaben was 21, she became a Kalpanaben blessed the earth with her arrival on mother. Their first child was born on February 28, 1946, in Kanjari. , Gujarat, India. October 17th, 1967. They named their lovely son Sanjay. Then at the age of 23, their first daughter was born on October 24th, 1969. She was name Chitiksha, but everyone called her Chiku. She was the delight of their young family. Later, when Kalpanaben was 25, she was expecting their 3rd child. When she was in her 7th month of pregnancy, an unthinkable tragedy happened. Her whole world turned up-side down in an instant. On July 1st, 1971, at just 31 years, Kantibhai died unexpectedly at home in Bakrol. There were no health issues that his family could help him with. It was just an untimely death of a young father of 2 and more important a husband of a young wife. Exactly one and half month later, their 3rd child was born on August 16th. 1971. She was named Kamini, the last gift from Kantibhai and a comfort in her grieving heart. With three young children to take care of, Kalpanaben drew up her strength and entered to an NGOS, Hiraba Mahila Mandal, where she studied sewing and embroidery, to learn a craft skill to 9

support her children. Three years later, when she passed her final exams of matriculation, sewing and embroidery, she wanted to teach, just like her husband. This was not to be, her brothers Bachubhai and Bhailalbhai had a great love and affection for her and were afraid that she could not have a good living that way. They rented a fully furnished home in Anand. She lived there for fourteen years until her brother Bachubhai was able to buy her a house in Anand. They also decided to give her a start in business. They started a private banking business, named KalpanaKant finance. She gave it her best and ran the business to help build the community. It did well for a while and her children grew up known their mother was their sole provider. But times were not easy, her mother, Dahiben, came to help with the children. But Dahiben got injured when she fell and now, she too needed care. Kalpanaben took started taking care of her mother while she was raising her children and ran her business. After sixteen years in business, she was not able to continue. Her business went bankrupt and she faced many fears for her children’s college education and the future of the family. Once again, with loss of her business the family had to adjust quickly. Kamini and Chiku left for Canada, and Sanjay left for the United States. Suddenly, a very close family was separated. The family feared that this wonderful woman, who had cared and loved them so much, would never smile again. It was not until the birth of Sanjay’s daughter Krishna on August 26th, 2008 that the smile and glow returned to her beautiful face! Kalpanaben has been a pillar of strength and support for her children, who have all grown to flower as productive and happy adults. Now, on her 75th Birthday, we all want to wish her Happy Birthday! And tell her Thank you! for all you do, all you’ve done, who you are, 10

!\"થાવના 50 વરસ પહલW ાની વાત છે. અરમાનોની, ઝોળ0 ભર0 એક ત_ણી નામે ક|પના(બેન) અજર\"રુ ા ગામની રાજ•ુમાર0 ઓગણીસ વષનn ી •મરW બાકરોલ નાં નવvવુ ાન bિુ શ‚^ત ડૉ„ટરWટ ની ઉ…ચ પદવી થી સPમાિનત કા`Pતભાઈ સાથે લ†ન‡િં થથી જોડાઈ અને એક નવો અˆયાય શ_ થયો ક|પનાબેન અને કા`Pતભાઈ નાં ‰વન નો. સમય, ઘiડયાળ નાં કાટં W ચાલી રŠો હતો અને જોતજોતામાં બે બાળકો નાં મા-બાપ પણ બની ગયા,ં ક|પનાબેન અને કા`Pતભાઈ, કા`Pતભાઈની સરસ મ‹ની >ોફWસર ની નોકર0, ક|પનાબને ની સમિપ•ત Žiુ હણી ની જSદગીમાં એક નવાં •ુ•ુંબીજનનો ઉમરે ો થવા જઈ રŠો હતો અને તેઓ jી‹ સતં ાન નાં મા-બાપ બનવાનાં હતાનં ‰ક નાં ભિવCય મા.ં પરં•,ુ •ુદરત નો કાળ કયારW ‘ાં ફરW છે કોઈને ખબર નથી હોતી. કાિમની નાં આગમન Kalpanaben-Kantibhai: Perfect Couple અથાn•્ જPમ પહલW ાં જ એક ઘટના આ ઘર ની ‹ણે કW બધી જ 9શુ ી ઓ છ0નવી ને જ•ું ર“.ું 1 ”ુલાઈ-71 નાં રોજ અચાનક જ કા`Pતભાઈ આ Xુ િનયા છોડ0 ને ચા|યા ગયા.ં 16 મી ઓગ\\ટ 1971 નાં રોજ બરાબર કા`Pતભાઈ નાં અકાળે અવસાન નાં દોઢ માસ બાદ એક iદકર0 આવી ઘરમાં નામે કાિમની. ક|પનાબેન ને માથે ચાર વષn નાં સજં ય, બે વષn ની ‚ચિત^ા ( ચી•ુ ) અને નવ‹ત િશ7,ુ કાિમની ની જવાબદાર0 આવી પડ0. ખબર નહોતી પડતી કW iદકર0 નાં જPમ નાં 9શુ ી નાં •bુ સારવા કW પિત ને –મુ ા—યા નાં શોક ના.ં એક િપતા સારા કમ˜ ને લીધે *વગnમાં પહ™…યા. પણ ‰વન ની સૌથી કપર0 કસોટ0 આિથક• પiર`*થિત ને સભં ાળવાની હોય છે એક મˆયમ વગšય પiરવારના મોભી ની. ‹ણે, Jલેક એPડ —હાઇટ નાં જમાનામાં Bી ક|પનાબેન એટલે સ\"ં ણૂ n સમિપ•ત મા Zું માœaુ વ. સતં ાનો નો સ*ં કાર0 ઉછેર તે જ તેમZું સમિપ•ત ‰વન. ‹ણે, અ”ુનn ને પ^ી ની •ખ િસવાય કાઈં દWખા•ું જ ન હ•,ું તેમ ક|પનાબને ને jણ સતં ાનો િસવાય કાઈં દWખા•ું જ નહS ઉછેર નાં સદં ભ.• તાaકા‚લક, ‰વન માં બદલાવ લાવવો અધરો હોય છે. પણ, સમય સજં ોગો એ ક|પનાબેન Sanjay @ 4 and Chiku @ 2 circa 1970 ને તેમાં પણ મજžતૂ કઠોર Ÿદય નાં બનાવી માં ની મમતા માટW બનાવી દ0ધા.ં સ4,ુ •ુ•ુંબીજનો નો સાથ સહકાર હતો. પરં•,ુ R ખોટ કાિં તભાઈ ની પડ0 તે કદ0 પણ નાં \"રૂ ાય તવે ી ખોટ હતી. આ, બધી એ જમાનાની વાત છે કW $યારW, મોબાઇલ કW પેજર તો નહોતાં જ શોધાયાં પરં•,ુ લગભગ ચાલીસ પચાસ •ુ•ુંબ નાં વ…ચે એકાદ લેPડ લાઈન માડં જોવા મળતો. ક|પના બેન એટલે એક એવો મજžતૂ પાયો તમે નાં સતં ાનો નાં સાથ-સહકાર, સહયોગ-ઉછેર માટW કW Rમણે સતં ાન_પી ઉછેરતા –લુ ાબ ની કળ0ઓ ને આaમિનભnર _પી 9ુ žુ નાં બાગ માં નવપ|લિવત કયા¡. હવે, આ% ક(પનાબેન નાં 75 માં જ0મ 1દવસ ની, અ6તુ મહો:સવ ની ઉજવણી નાં પવ= િનિમ?ે આપણે સ@ુ Aત:કરણ થી 1દધા=F,ુ િનરોગી, HવHથ, Iખુ , શાિં તમય Mવન ની Nાથ=ના કરOએ તથા Qભુ કામનાઓ પાઠવીએ. 11

The Early Years Kalpanaben in her wedding Kantibhai in his wedding outfit outfit Isn’t she a beauty! No wonder he fell so in love! In May 26, 1965 they were married in Ajarpura, India. Grah Shanti is a pre wedding ritual where pooja is performed to invite Lord Ganesha into the home to remove all obstacles and bring happiness and prosperity to the couple. 1G2rah Shanti: Kamalaben, Kantibhai Harmanbhai Lun Vidhi: Sushilaben & Kokilaben to Kantibhai

During Mangal Phera: Bhailalbhai, Kalpnaben, Kantibhai. - 26,May 1965 This is the part of the ceremony where the priest will light a small fire, which is supposed to act as a pure and sacred witness. Mangal fera is where the couple circle the fire four times in order to represent the four goals of life: righteousness, wealth, desire and salvation. When they circle the fire, the bride’s brother will bring an offering of rice. Kanya Dan: Kalpanaben, Urmilaben, Bachubhai, Bhailalbhai, Kantibhai. - 26, May 1965 Kanyadaan is the biggest achievement for any family man, the greatest ‘daan’ or gift of all. The ritual is enmeshed with a lot of emotions that undermine the religious side of the process. It exemplifies the bond between a father and a daughter and their mutual love. 13

Soon they were so in love that they never stopped talking! Tradition had it that when it came time to deliver her children, she would spend the last three months at her mother’s home. He could not stand to be away, and would sneak over to take her out on dates to the movies and out for snacks. Her last precious memory was of one such date. And they were soon received blessings. Sanjay came first, in 1967, followed in 1969 by Chiku, and Kamini in 1971. આમ તો ચલ‚ચjો ( સીનમે ા ) નો શોખ નહS પણ, લ†ન પછ0 Fun Facts: કા`Pતભાઈ સાથે ચલ‚ચjો િસનમે ા ઘર માં જોતાં થયાં aયારW પણ Kantibhai changed પિત કાિં ત ભાઈ સાથે બસે ીને મીઠ0 વાતો, ગપસપ કરવામાં તથા his wife name from એક જ પડ0કાં માં થી સાથે ના*તો (લ¢મી િવલાસ ના ભ£જયા Kamalaben to વગેરW ) કરવાની R મઝા પડતી તને ો આનદં ક|પનાબને અને કાિં તભાઈ ને વoુ ન‰ક લા—યો અને સાચા >મે માં પiરવિતત• Kalpana as she was થયો sharing same name as his mother. Sanjay, 8-months-old. 1967 Kamini at age of 6, circa 1976 Sanjay, circa 1971 Chiku at age of 8 circa 1976 Chiku at age of 8 circa 1976 These are the only surviving pictures from their childhood 14

When Kantibhai grew up and began working he lived at home, and brought his full pay to his father. If he needed money he would ask for some, and Harmandhai would give to him as he needed. Kantibhai was a well-loved teacher, so respected as being calm and straight forward that he was known as Gandhi. He was so honest that even when parents of his students came and offered a bribe to mark his grades up, Kantibhai refused the bribe. 15

Education Highlights Kantibhai went to Vidya Nagar at Nalini Kantibhai graduated in 1963 & Arvind Arts College, began his career at the same college. Kantibhai’s identity card from Nalini & Arvind Arts College After Kantibhai died, Kalpanaben joined Hiraba Mahila Mandal, where she studied Sewing and Embroidery in order to have a work to support her children. 16

હ\"તર%ખા માં દરાર કrપનાબેન નાં •વુ ાવ\\થા માં અરમાન હતાં ક+ એક િશC|ત, અને સ\\ં કાર0 ખાનદાન વાળા છોકરાં સાથે તેમના િવવાહ થાય. અન,ે તે માટ+ તમે ણે એક 9ીમતં પરં• ુ અિશC|ત છોકરાં સાથે hું મા–ું પણ —ુકરાવી દ0˜ું હ•.ું તઓે , રાજકારણ માં Aડો રસ ધરાવતા હતા. લોકો, તમે ને ™8દરા ગાધં ી નાં બહન+ કહવ+ ા લા•યા હતા.ં નાની નાની વ\\•ઓુ માં પણ {ુšુંબ નાં દર+ક સ›યો hું •યાન રાખતાં કrપનાબને લ•ન પછ0 ખાસ „યાર+ „યાર+ િપયરિથ સાસર+ જતાં તો કાVzતભાઈના ઘરના સ›યો (ખાસ કર0ને ગીર0શભાઈ )માટ+ ભાવતી જલેબી જ]ર થી લઈ જતા.ં સજં ય અને Cચિત|ા નાં આગમન પછ0 yીJુ ં સતં ાન ઉછેર લઈ રœું હ• ું કrપનાબને નાં ઉદર મા,ં કાિમની, હા કાિમની નામ પાડ•ું હ• ું કrપનાબને ે તhે ું તેનાં જzમ બાદ. „યાર+, કાિમની નાં જzમ સમયે સાતમો મ8હનો માં નાં ગભL માં કrપનાબેન િપયરમાં િવતાવી રžાં હતાં iયાર+ અચાનક જ સાસર+ થી બાકરોલ થી ફોન આUયો તાર0ખ 1 Jુલાઈ 1971 નાં રોજ ક+ કrપનાબેન ને લઈને તાiકાCલક બાકરોલ આવી Eઓ. સસરાj સnત Cબમાર છે. સાતમા મ8હના નાં ગભL સાથે િપયર થી સાસર0 ની સફર ખડે 0 ને „યાર+ કrપનાબને પહŸ”યા બાકરોલ તો ઘર નાં >ગણે ભીડ જોઈને હબ+ તાઈ ગયા. એb,ું તો બાƒjુ ને kું થઈ ગ•ું હશે ક+ આટલી બધી ભીડ જોવા મળ0 ઘર પાસ,ે તે મનોમથં ન સાથે „યાર+ ઘર નાં બર ઉપર પગ ~¡ૂ ો તો સામે પોતાનાં Uહાલા પિતદ+વ કાVzતભાઈ નો દ+હ એક, ફાની gુ િનયાને અલિવદા કહ0 જતાં UયVWત ને s ર0તે ‹િતમ યાyા માટ+ શણગારવામાં આવે તે ર0તે પરસાળ પર પાથર+લા જોયાં અને }ાસ ]ધં ાઇ ગયો, Eણે ક+ jવ જ શર0ર માં થી ચાrયો ગયો કrપનાબેન ને તો. jવન jવવાની pજjિવષા, j•નાશા ખતમ થઈ ગઈ હતી એક જ |ણમા.ં કાિં તભાઈ નો આ દ+હ s હતો નહતો થઈ |ણભ–ં રુ થઈ ગયો હતો. આ, અસર ની પળ માં થી બહાર આવી જbું પણ જ]ર0 હ•,ું તેમણે. ક+મ ક+, બે હાથ માં બે છોકરાઓ ( સજં ય, Cચિત|ા) અને ગભL માં ઉછર0 રહલ+ ાં સતં ાન hું પણ •યાન રાખવાhું હ•.ું તમે નાં માટ+ ફર0 jવન jવવાhું હ•.ું ભાર+ ¤દયે કાિમની નાં જzમ નાં માy સાત જ મ8હનામાં ભાઈ બ¥ભુ ાઈ ની ઇ”છા અને સહકાર થી હવા બદલાવ માટ+ આ8¦કા બોલાUયા, 8દકરા સજં ય, અને 8દકર0 Cચિત|ા ને સાસર0યા માં ઉછેર માટ+ ~કૂ 0 ને સાત મ8હના ની કાિમની ને સાથે લઈને કrપનાબેન ને આ8¦કા આUયા. પરં•,ુ નસીબ iયાં પણ થાપ ખાઈ ગ•ું અને ઈ8દ અમીન નાં કાયદા હઠ+ ળ માy 90 8દવસ માં ભારત પરત આવbું પડ•.ું પાછા,ં કrપનાબને આiમિનભરL , આiમસzમાની, \\વાCભમાની ©ી, માતા ની એવી jદ ક+ cું મારાં સતં ાનો નો ઉછેર Eતે ક].ં 17

િનયતી ની 'લુ ાકાત આ, આફત માં પણ મજ€તૂ ર0તે તૈયાર થવાનાં ઈરાદા સાથે છોકરાઓ નાં સારાં ઉછેર માટ+ પણ, કrપના બેને 8હરાબા મ8હલા મડં ળ માં ૧ વષLનો િસવણ તથા ભરતકામ નો કોષL કર0 તેને રોજગાર hું સાધન બનાU•,ું પરં•,ુ તને ાં થી પ8રવાર નો િનવાLહ સા8ર ર0તે ƒરૂ ો ન8હ થાય તેમ લા€ં ુ િવચા8રને મોટા ભાઈઓ બ¥ભુ ાઈ અને ભાઈલાલભાઈ એ આિથક• ર0તે પગભર કરવા માટ+ કrપનાબને ને બાકરોલ થી આણદં \\થાઈ કરવાhું નu0 ક•.¬ુ ડો,ડાžાભાઈ નાં બગં લામાં ( •લુ સી સદન ની પાછળ ) ઘર ભાડ+ અપાવી, રાચરચીલા સ8હત સગવડ કર0 આપી.ક+ s ધર માં 14 વષL કrપનાબેન તમે ના Uહાલસોયા સજં ય, Cચિત|ા ( Cચ{ુ ) તથા કાિમની સાથે રžા.ં આ, ભાઈઓ ની મદદ થી જ કrપનાકાતં ફાઇનાzસ નામે ખાનગી બ_કmગ ફાઇનાzસ નો ધધં ો શ] કય‰. આ, ધધં ામાં કrપના બને ે પોતાhું લોહ0 ર+ડ0 ને તનતોડ મહન+ ત કર0, ધધં ાનો Uયાપ િવ\\તાર કય‰. સતં ાનો નો પણ ઉછેર થતો ગયો, સમય પસાર થતો ગયો. પણ, છતાં સતં ાનો નાં ઉછેર માં સમય નો અભાવ વતાLતો હતો, તે કમી ƒરૂ 0 કરવા કrપનાબને નાં માતા ડાહ0બેન કrપનાબને સાથે રહવ+ ા આવી ગયા. પરં•,ુ {ુદરત ને કાઈં ક અલગ જ મJં ૂર હ•,ું ડાહ0બને પડ0 ગયાં અને હાથ ભાગી ગયો,. હવ,ે કrપનાબેન નાં માથે ધધં ો, ડાહ0 બા, અને સતં ાન ઉછેર ની સા~8ૂહક જવાબદાર0 આવી પડ0. s, બધી જવાબદાર0 તેમણે હસતે મોઢ+ સભં ાળ0. Bhailalbhai at Leeds, 1983 લલાટ- લ.યાં લેખ આમનઆે મ, જmદગી નાં બીE સોળ વરસ વીતી ગયા, હવે કrપનાબેન ને જવાબદાર0 સભં ાળવામાં મર ની મયાLદા નડવા માડં 0 હતી. તથા પેઢ0 બધં થવી, બે 8દકર0ઓ ની જવાબદાર0 માં તમે નાં લ•ન નો ખચL, yણેય સતં ાનો નો ઉ”ચતર અ›યાસ, 8દકરા `iયને ી પણ જવાબદાર0, અને {ુšુંબ hું ભિવ‚ય sવી CચDતાઓ સતાવી રહ0 હતી. „યાર+, ફાઈનાzસ નાં ધધં ામાં સધં ષL બાદ ધધં ો બધં કય‰ અને ફર0 નવી \\થાઈ જmદગી jવવાનો સધં ષL કરવાનો આUયો iયાર+, દર+ક, ડગલે ને પગલે સધં ષL નો સામનો કરનાર કrપનાબને ને તે સધં ષL ની `સાદ0]પે બે ડગલાં પાછળ નસીબ નો જ ભેટો થતો હતો. પણ, જવાબદાર0 નો ભારો ફર0 રાફડા માં થી કrપનાબને ને રાખ માં થી બઠે ાં કરવા માટ+ શVWત `દાન કરતો હતો. 18

કrપનાબને , અને yણેય સતં ાનો એ સાથે મળ0ને તૈયાર ®+સ મટ08રયrસ તથા સાડ0 નો ધધં ો શ] કય‰ તેમાં પણ કrપનાબને ે કrપના બહારની મહન+ ત કર0 અને કરોCળયો E¯ં બનાવતાં ફર0 નીચે પડ+ અને ફર0 બેઠો થાય તમે બઠે ાં થવાનો `યiન મહદ ‹શે સફળતા ƒવૂ કL કય‰. સાર0 તક મળતા અચાનક િનણLય લીધો ધધં ો બધં કર0, 8દકરા સજં ય ને અમ8ે રકા મોકrયો અને Cચિત|ા ( Cચ{ુ ) તથા કાિમની ને ક+નેડા, નવી જmદગી, નવા ભિવ‚ય ની શોધ મા.ં લોકો, કહવ+ ા લા•યા ક+ આ કrપનાબેને જmદગી માં ચહર+ ા પર હા\\ય જો•ું જ નથી અને કદાચ જોશે ક+ નહm કોને ખબર? પણ, 8દકરા સજં ય ની 8દકર0 8°‚ના નાં 26'th August 2008 નાં રોજ જzમ નાં આગમન પર તેમનાં ચહર+ ા પર હા\\ય hું V\\મત, લાખો િનરાશામાં એક આશા ની sમ લહર+ ા•.ુ કrપનાબને એટલે એક એવો મજ€તૂ પાયો તેમનાં સતં ાનો નાં સાથ-સહકાર, સહયોગ-ઉછેર માટ+ ક+ sમણે સતં ાન ]પી ઉછેરતા –લુ ાબ ની કળ0ઓ ને આiમિનભરL ]પી 1ˆુ €ુ નાં બાગ માં નવપrલિવત કયા¬. Krishna: 1st hour she was born 19

સજં ય, Cચિત|ા ( Cચ{ુ ), તથા કાિમની - yણેય સતં ાનો તરફથી આવી `ેરણાદાયી, Uહાલસોયી, ±gુ ુ ( કોમળ ) છતાં કઠોર ¤દયી, jવન-દાyી, સƒં ણૂ L સમિપ•ત, સા|ાત ઈ}ર ]પી માં ને કોટ0 કોટ0 વદં ન. આjવન, તમારો હાથ, આિશવાLદ અમારાં jવન 2મ0 ાં વરસતાં રહ+ તેવી `tનુ ે `ાથનL ા ક]ં f.ં 4દધ@rsટા, અસાધારણ કાય@દoતા, ગહન આCમિવIાસ, ગહન ધાિમકw વાતાવરણ, તથા Aવબyલદાન ની કૌ{ંુyબક ુુ ુ ુુ

Chiku has always been Mother’s Helper, is a good daughter, and always prays for Kalpanaben’s health. Kalpanaben is so proud of her eldest daughter! 21

'વન એક સ-ં ામ કrપનાબેન jવન ની શ]આત કરતાની સાથજે એકલા થઇ ગયા ..અલબ² yણ સતં ાનોhું મોšું આ}ાસનતો હ• ું જ ....સતં ાનો નાના હતા એટલે ઘરકામ,રસોઈ કરવાની, કમાવા જવાની બધીજ જવાબદાર0 તમે ને માથે હતી. cું એbું માhુ fં ક+ દર+ક UયVWતને cફંૂ ની આવˆયકતા હોય છે. જયાર+ ભર Jુવાનીમાં `મે , cફંૂ અને લાગણી ની જ]ર હોય તેવા સમયે તેમણે \\વમાનભરે ગગં ા sવી પિવy pજDદગી jવવાની \\વીકાર0 લીધી. એમનો મyં હતો ક+ ચ8રy એ જ ઘળતર , અને તને ીજ રાહ+ તે ચાલતા અને \\વમાનભેર pજDદગી jવતા. pજદD ગીમાં એbું કોઈ પગ‡ું નથી ભ•¬ુ ક+ કોઈએ તેમની સામે >ખ પણ ઉઠાવી હોઈ ક+ >ગળ0 પણ ચmધી હોય. \\વજન વગરની સાજં ક+ટલી ગમગીન હોય છે ...! સાsં મaમી આવે એટલે yણે બાળકો વmટળાય Eય. સમય સૌથી 9‚ે ઠ ઈલાજ આપે છે. કોઈ ઘટના બને iયાર+ મ”ે યો8રટ0 આપોઆપ આવી Eય છે. સમય સજં ોગોએ સતં ાનોને નાની ઉમરથી જ જવાબદાર0hું ભાન કરાવી દ0˜ું હ•.ું જોત જોતામાં જ 16 વષL પસાર થઈગયા. કrપનાબને ને ફાઇનાzસ ના ધધં ા માં ઘણી થાપટ પડ0 પણ તેમને તથા ભાઈલાલભાઈ ને બ¥ભુ ાઇ એ કપરા સમયમાથં ી બહાર કાઢવા ઘણી જ આિથ•ક મદદ કર0 હતી.કrપનાબને નાં સધં ષL ની ગાથા માં એક છો–ું વ˜ુ ઉમરે ા•ું ક+ ફાઈનાzસ નાં ધધં ામાં ખોટ ખાવી પડ0. નસીબ આડ+ પાદં ¶ુ.ં પણ, ભાઈ ભાઈલાલભાઈ નો દર+ક સજં ોગોમાં ટ+કો ધણો. આમ તો બનં ે ભાઈઓ નો ટ+કો કrપનાબેન ને મળ0 રહત+ ો. પરં•,ુ બ¥ભુ ાઈ િવદ+શ રહ0 કમાય એટલે તેમની આવક ભારતીય નાણાં માં ફ+રવાતા વ˜ુ લાગે. પરં•,ુ તને ાં પર થી કrપનાબને નાં yણેય સતં ાનો એ મનોમન ગાઠં બાધં ી ક+ ઘરમાં થી એક જણ તો િવદ+શ \\થાયી થbું જ જોઈએ. પરં•,ુ તેનાં માટ+ ~ડૂ 0 ¡ાથં ી લાવવી? ઉપર થી ફાઈનાzસ નાં ધધં ામાં ખોટ. કrપનાબને નો સકં rપ ક+ એક સાધં તા તરે •ટૂ +, પણ કરોળ0યો ફર0 ફર0 ને E¯ં બનાવતો હોય તો આપણે ફર0 બઠે ાં ક+મ નાં થઈ શક0એ? આ, જ વાત ગળ·થૂ ી માં કrપનાબને એ પોતાના yણેય સતં ાનો નાં બાળપણ થી પાઈ દ0ધી હતી. જmદગી આખી \\વqન, •વુ ાવ\\થા, અરમાન, જ]8રયાત વગેર+ ને બાJુએ ~કૂ 0ને કrપનાબને એ માy છોકરાઓ નાં ઉછેર પાછળ ખરચી નાખં વા hું બી¶ું ઝડપી લી˜ું હ•.ું અન,ે એનામં ય jવન –Eુ ર0 દ0˜ું છે. િવદ+શ જઈને iયાં \\થાયી થઈ જmદગી િવતાવવાનો ¹ઢ સકં rપ થક0 સજં ય ને અમ8ે રકા મોકલવા નો એક વખત `યાસ કય‰, પરં• ુ નસીબ ની બલીહાર0 ક+ બહામા lધુ ી જઈ ડ+લીએ હાથ દઈને પાfં વળbું પડ•.ું પણ, એમ હાર માને તો કrપનાબેન શને ા?ં ફાઈનાzસ નાં પડ0 ભાગં ેલા ધધં ા પછ0, ર+ડ0મેઈડ ®+સીઝ નો ધધં ો શ] કય‰. yણેય સતં ાનો તથા કrપનાબેન ની સાથે સાથે આઠ હાથ ની તનતોડ મહન+ ત રંગ લાવી, 22

કrપના બેન નાં સાસર0યા પ| તરફથી પૈ•કૃ સપં િ²માં જમીન મળ0. પાછો, તમે ાં કrપનાબને નાં પિત \\વ. કાિં તભાઈની સાથે સાથે તમે નાં ભાઈઓનો પણ વારસાઈ હu તો ખરો જ. કાિં તભાઈના ભાઈઓ એ જમીન વચે વાનો `યાસ કય‰ પણ કrપનાબને તેમાં ટસ ના મસ થયા જ ન8હ.આ સપં િ² વચે વા સમં ત થયા જ ન8હ., સમય સજં ોગો ને આિધન. કrપનાબેન નાં સતં ાનો મોટા થતાં તે જ જમીન કાકાઓ ને ભાગે આવતાં યો•ય પસૈ ા આપી અને ખર0દ0 લીધી. આગળ જતાં 21/3/1999 નાં રોજ સજં યે અમે8રકા અને કાિમની એ ક+નડે ા ની વાટ પકડ0 એકલાં હાથે મોšું સાહસ ખેડ•.ું સજં ય ની અધા¬Cગની ‹જલીએ પણ નાhું lhૂ ું યોગદાન નથી આq•,ું પરં• ુ આઠ આઠ વષL lધુ ી કrપનાબને સાથે એકલાં માદર+ વતન ભારત માં કાઢºા.ં iયારબાદ, સજં ય કrપના બેન અને ‹જલી ને અમે8રકા લઈ ગયો. સમય જતાં સજં ય-‹જલી નાં `ણયફાગ થક0 સતં ાન અવત•Lુ નામે 8°‚ના. 8°‚ના નાં આગમન થી ઘર માં 1શુ ી નો માહોલ છવાઈ ગયો. 8°‚ના નાં ભારતીય સ\\ં {ૃિતમાં ઉછેર માટ+ થઈ ને સજં ય, ‹જલી, કrપના બને અને 8°»ા ભારત આવી \\થાયી થયા. બાકરોલ, ની જમીન પર આs બાકરોલ \\Wવરે Cબરાજમાન છે. sનાં થક0 આિથક• પ8રV\\થિત મજ€તૂ બની કrપનાબેન નાં પ8રવાર ની. Bakrol square - complex આમ, કrપનાબેને પોતાhું jવન ઘરપ8રવારની સવે ામાં સમિપ•ત કર0 દ0˜ું હ•.ું તમે ની સાહસ, પિવyતા અને zયાયની સમજન એ સમાજ માટ+ હમં ેશાં દાખલો બની રહશ+ .ે કrપનાબને ના –ણુ ો જોઈએ તો તે એક ઉ¼½વલ `િતભા, ડો ધમLિવ}ાસ, કામ કરવાની અસાધારણ શVWત, િવપિ²માં ધૈય,L \\વબCલદાન ની ભાવના અને સ¾ં ામમાં સાહસ. જગતમાં દર+ક સફળ UયVWતના jવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનzય અને અનમોલ રžો છે. તે બાળકની `રે ણાદાyીની છે. “ એકમાતા એ સો િશ|કની ગરજ સાર+ છે.” માતા સતં ાનના ચા8ર¿યhું ઘડતર કર+ છે, આ “મા ”બનbુ પણ સહ‡+ ુ નથી આવાં એક ƒŒુ યશીલા માતાhું jવનચ8રy લખbું એ પણ સૌભા•યની વાત છે; અમને એ બાબતનો િવચાર કરતાજં સકં ોચ આવે છે ક+, અમે આ À¹ુ લખે માં એ માતાhું jવનચ8રyને યથાયો•ય lદું ર]પે વણLવી શ¡ા છ0એ ક+ ન8હ ? એમના 75 વષLhું jવનચ8રyના ƒ\\ુ તકમાનં ી બધી વાત થોડાકં પાનાઓં માં ક+વી ર0તે સમાવી શક0એ ? બસ આ તો અમે એક કોિશશ કર0 છે. 23

24

Kalpanaben’s sibling Niece and Nephews Her brother Bhachubhai with his wife, Urmilaben had 2 daughters 1 Her brother Bhailalbhai with his wife, Nayanaben had 1 daughter & 1 son (UK) son (India) She has stayed close to her niece and nephew, and has been a part of their lives as they have grown to become strong adults. While they finished their schooling in India, (Suvas, Mayuri, Sonal and Hirni) lived with Kalpanaben, and enriched her life as she enriched theirs. Daughter Neetaben, hb.Mahendrakumar, Son Rajkamal,Daughter Seema (UK- Bachubhai) (India-Bachubhai) Daughter Mayuri, hb. Chetankumar, with daughter Mahima, Son Suvas with w. Binal and their son Druv 25 Anamika & Garima (USA – Bhailalbhai) (Canada- Bhailalbhai)

Son Keval, with w. Anjali, their sons Aakash & Neel (USA - Neetaben) Krishna, Radhe, Shivraj (UK - Rajkamal) Daughter Deepa with her two daughters Mahi & Aashi (UK-Neetaben) Daughter Krishna with her daughter Aanya and son Aman (UK-Neetaben) Daughter Krishna and hb. Vijaykumar, with son Devan (UK-Rajkamal) 26

િપતા, ને તો નાની QમરT જ Vમુ ાવી દZધાં હતાં સજં ય અને aચિતdા એ અને મf કાિમની એ તો મા નાં ઉદર માં જ િપતા Vમુ ાiયા હતા. આk, અમારાં lુmંુબ માં જો મારZ મા થડ qપી sdુ છે, અને અમે ભાઈ-બહનT ો તે sdુ ની વડવાઈઓ કT ફળ-{લ છZએ તો તે sdુ ની વડવાઈઓ કT ફળ-{લ }ંુ િસ~ચન આ મામાઓ એ જ ક•€ુ છે. અમારાં આ બે-બે મા સમાન મામાઓ એ. કદાચ, આk તેમનાં સાથ, સહકાર, •ેમ ભાવ, આિશવƒચન થકZ જ આk અમે ભાઈ- બહનT ો આ „કુ ામે પહ…ચવા ની †હમ~ ત કTળવી શ‡ા છZએ. †રˆ‰ધ-િસˆ‰ધ વગર ગણેશŒ અ•રૂ ાં કહવT ાય છે. તેમ, અમારાં મામીઓ નો ઉ•લેખ વગર મામાઓ પણ અ•રૂ ાં જ કહવT ાય અમારાં માટT તો. માટT, અમે દરTક ડગલે ને પગલે બનં ે મામાઓ નાં આભારZ ’થા આŒવન qણી રહZ“.ંુ •”એુ આવાં સરસ મામા તે પણ બે-બે આ•યાં તે બદલ ઈ–ર નાં આભારZ છZએ. ભવોભવ, અમને આ જ મા અને મામાઓ આપે તેવી •”નુ ે •ાથƒના. પરં—,ુ સાથે સાથે અમારાં િપતા પણ એ જ હજો, k આ ભવ માં હતા.ં બસ, તેમને †દધાƒ•ુ બdે ઈ–ર તેવી •”નુ ે •ાથƒના. Neetaben and Kalpanaben, Keywest, Florida, 2017 Kalpnaben and Raju,Cruise, 2017 27 Kalpanabea and Seemaben, Anand, 2017

Messages & Honors Mr. Bachubhai Patel Kalpanaben’s Elder Brother, UK ક\"બુ ેન ને જ)મ +દવસ ની 0બુ 0બુ વધાઈ. તમાર0 સાથને ા બાળપણ નાં 8દવસો ની તો બcુ યાદ નથી આવતી કારણ ક+ cું નાનપણથી જ બહાર રžો f.ં ૧૯૫૫ માં આ8¦કા ગયો, ૧૯૬૧ માં અને iયાર પછ0 ૧૯૬૫ માં ક~બુ ેનના લ•ન `સગં ે આUયો હતો. ફર0 ૧૯૭૧માં ભારત થી પાછા આUયા પછ0 કાિં તલાલના દ+હાતં ના gુ ઃખદ સમાચાર મÄયા હતા. અiયતં કeુણ ઘટના બની ગઈ. સૌ કોઈ ને 1બુ જ gુ ઃખ થ•.ું ક~બુ ેનના gુ ઃખની તો આs કrપના પણ ના થઇ શક+. કાિં તલાલના ગયા પછ0 ઘરની આિથ•ક V\\થિત નાJુક હતી. નાના ઘરમાં મોટો પ8રવાર, આિથક• તગં ી,બધાયે ભેગા રહવ+ ાhું ફાવે ન8હ. ભાઈલાલભાઈ ની ઈ”છા હતી ક+ હમણાં સપં ીને „યાં lધુ ી રહવ+ ાય iયાં lધુ ી ભગે ા રહb+ .ું થોડા પૈસા થાય પછ0થી બાકરોલમાં ઘર બાધં bું - પણ આ બ˜ું ¡ાર+ થાય? 28

અજરƒરુ ા બાને પણ ઘણી ~ˆુ ક+લીઓ હતી. cું 1976 માં iયાં આUયો હતો. ભાઈલાલભાઈની મદદ થી અમો એ બહન+ માટ+ ઘર શોઘવાhું સાeંુ ક•.¬ુ ડ‰ ડાžાભાઈના બગં લામાં Åલેટ લીધો. સાફ lફૂ 0 ,રંગ રોગાન કર0 ઘરનો બધો સામાન વસાવી બાને આણદં બહન+ સાથે રાખી cું પાછો •.ુ ક+. આUયો.šંકૂ માં લ1ું તો iયાર બાદ કમલ બગં લૉ લીધો sથી બને ને રહવ+ ાની કાયમની Uયવ\\થા થઇ શક0. કાVzતલાલની ખોટ તો ¡ાર+ય ન8હ ƒરુ ાય પણ અમે બનં ે ભાઈઓ એ બને ને બનતી બધી મદદ કરવા `યiન કય‰. જગદ0શભાઈ,ભાhબુ ને ે હમં ેશા સાથ આqયો. lખુ gુ ઃખ માં સાથે રžા. પ8રવારમાં એકબીE `iયે 1બુ `મે ભાવ અને આs આપનો પ8રવાર 1બુ જ lખુ ી અને સપં Ç છે. sનો યશ ક~બુ ને ને Eય છે. તમાeંુ સઘં ષL મય jવન આટલા થોડા શÈદોમાં તો ના કહ0 શકાય. સજં ય, ‹જCલ નો \\વભાવ અને `મે ભાવ અમારા `iયે 1બુ જ માયા] છે. કામી,ચી{ુ પણ મામા, મામી, રાJુ,સીમા સાથે 1બુ જ `મે નો સબધં રાખે છે. આણદં ની યાદો અને iયાં ફોઈ સાથે રહવ+ ાhું બધાને 1બુ જ ગમે છે. ઉિમ•લાને તો આણદં સજં ય,‹જCલ,ફોઈ બcજુ ગમે છે. iયાં રહવ+ ા જbું છે.એમ કહત+ ી હોઈ છે. તમો બધાને 1બુ જ યાદ કર0યે છે. ક~બુ ેનની મારા `iયેની લાગણી - મને હાટL એટ+ક થયો iયાર+ લીÉસ મળવા આUયા હતા. એ ક+મ tલુ ાય - બથL ડ+ આપણે બધા સાથે મળ0ને ઉજવીયે એbું થાત તો ક+ટલી મઝા આવે - પણ હવે તો Êમ થાય છે. એનાથી સતં ોષ માનવો રžો. - Êમ પર મળ0k.ુ 29

એ જ મોટાભાઈના `ણામ. Mrs. Urmilaben Patel Kalpanaben’s Sister-in-law (ભાભી), UK િ`ય ક~બુ ેન, મારા લ•ન થયાં iયાર+ તમે સાત વષનL ા હતા,ં આs તમારા પચં ોતરે મી હપ+ ી બથડL + છે. આજના તમારા જzમ 8દવસે અમારા બધાના kભુ kભુ આશીવાLદ. પચં ોતેર વષL જrદ0 પસાર થઈ ગયાં ખબર પણ ના પડ0. pજદD ગીમાં ચડાવ ઉતાર એ બધા ભગવાનની {ૃપાથી પસાર થઈ ગયા. ભગવાન તમને હમં ેશા સારા, તgં ુ ર\\તી અને lખુ ી રાખે. તમારો `ેમાળ \\વભાવ અને મીઠ0 આવકાર હમં શે ા અમને મલતો રહ,+ મને લાગે ન8હ ક+ cું માર0 નણદં ને ઘર+ આવી f,ં આપણા નાના પ8રવાર સાથે મેડાવાળા ઘરમાં બા,ચી{ુ, કામી સાથે પથાર0 કર0 lતુ ા એ આનદં આs પણ યાદ આવે છે. ચી{ુ, કામી નાના હતા iયાર+ મામી મામી કર0 બોલતાં થાક તા ન8હ. આs ચી{ુ કામી ના લ•ન થઈ ગયા તો પણ `ેમ એટલો જ છે. સજં ય નો \\વભાવ અમારા `iયે લાગણી વાળો અને માયા¯ં છે. ‹જલીનો \\વભાવ સારો છે. મામી આUયા છે તો દરરોજ નbું નbું ખાવાhું કર+. 8°‚ના નાની હતી iયારથી cું iયાં E iયાર+ કહ+ બા તમાર+ અહm જ રહવ+ ાhું છે. 8°‚ના નો \\વભાવ 1બૂ માયા¯ં છે. મને આs પણ ફોઈને iયાં રહવ+ ાhું બcુ ગમે. રાJુ, સીમા, નીતા ફોઈને યાદ કર+. cું પણ ફોઈને યાદ કeંુ f.ં તમારા નામને બદલે ફોઇ બોલાય Eય છે. ફોઈ સાથે આણદં મા,ં Ëઝમાં અને ¦ાસં માં સાથે સારો સમય પસાર કય‰ છે. આ અમારો અને ફોઈનો નાનો પ8રવાર છે. ફોઈ તે ફોઈ જ છે. એમનો બcુ `મે ાળ અને લાગણી વાળો \\વભાવ મને બcુ ગમે છે. અમારા બધાં તરફથી ભગવાન ને `ાથનL ા ક+ તમાર0 અને પ8રવાર ની તgં ુ ર\\તી હમં ેશા સાર0 રાખે એજ `ાથનL ા. Cલ. ઉિમલ• ાના `ણામ 30

Mrs. Kokilaben Patel Kalpanaben’s Sister-in-law (નણદં ), India કાિં તભાઈની 8દનચયાLિન વાત કeુ તો, વહલ+ ી સવાર+ ઊઠ0ને બા અને બાƒjુ ના પગે લાગતા.ં કોલેજમાં જતા પહલ+ ા રોજનીશી પરવાર0 ને yણ ભાઈઓ અને બા-દાદા સાથે ના\\તો કતાL. પછ0 કોલજે માં જતા હતા. તમે hું jવન 1બૂ જ સરળ હ•.ું તે કોલજે માં જવા માટ+ સાઈકલનો ઉપયોગ કરતા હતા. તેમને સામથે ી વાહન આવે તો 1બુ ડર લાગતો. તે નCલની અને અરિવDદ આટL કોલજે માં `ોફ+સર હતા. તમે hું ‹¾ેj સાeુ હ•.ું કોલેજમાં તને ો \\વભાવ બધાને બcુ ગમતો. તમે ના િવÌાથÍઓ હમં ેશા તેમની `શસં ા કરતા હતા. તે સાsં 4.00 વા•યે તેમના િમy મગનભાઇ સાથે ઘર+ આવે . તે દાદા,બા,બે ભાઈઓ અને તેની પiની (કrપનાબને )ે સાથે ચા પીવ.ે દર+કને ઘરમાં સારો સબં ધં હતો. બા,દાદા,તેની પiની (કrપનાબને ) વગેર+ સાથને ો તમે નો સબં ધં 1બૂ જ `ેમ ભય‰ હતો. તેઓ સાજં ના સમયે ખેતર માં જતા હતા. તમે hું ગમ• ું ગીત \"¥દું ડ0 સભં ાર ગોર0 ઊડ0 ચલી Eય ર+\" હ•.ું તેઓ સાeંુ ગાતા હતા. એક સમયે તમે ને કોલજે માથી lરુ ત આવવાhું થ•ું હ•.ું તેમની અતીમ િવદાય પહલ+ ા મારા લ•ન િવશે વાત નકક0 કર0 રાખી હતી. બસ આજ હ• ું તમે hું સાgું jવન. કQપનાભાભી નાં jવન િવષે થોડા શÈદ સેર કરવા મા–ં ુ f.ં કrપનાભાભી િવષે કcું તો તેમનો \\વભાવ 1બૂ જ સારો છે. ઘરની ‹દર પણ તમે ના સાl,ુ સસરા તથા દ0યરો સાથે વતનL સાeંુ હ•.ું મારા મોટાભાઇ –જુ ર0 ગયા પછ0 પણ તેમણે ઘણી ~ˆુ ક+લીઓનો સામનો કય‰ હતો. તેમના –જુ ર0 ગયા પછ0 એક બેબીનો જzમ થયો હતો. તેની સભં ાળ રાખવી, ઘરના કામકાજ કરવા, તેની સાથે નાની મર+ જ તમે ણે S.S.C. ની પર0|ા આપી અને આગળ ભણવાhું ચા‡ુ ક•.¬ુ સાથે સાથે એમને એaÐોડર0ના Wલાસ કયાL અને પોતાની `ગિત આગળ વધાર0 હતી. qલસ તમે ણે જોબ કર0 હતી. પછ0 તેઓ તમે ના િપયર જતાં iયાર+ cું તેમની સાથે જતી હતી. તેમણે yણેય બાળકોની સભં ાળ સાર0 ર0તે કર0 છે. બાળકોને પણ ભણાવી ગણાવી મોટા કયાL હતા. સ\\ં કાર પણ સારા આqયા છે. Cલ. કો8કલાના `ણામ 31

Mrs. Neeta & Mr. Mahendrabhai Patel Kalpanaben’s Niece & Her Husband,India જય 9ી \\વાિમનારાયણ મારા Uહાલાં ફોઇ માટ+ તો આકાશ sટ‡ું હત+ ઉભરાય. આપના આ ડાયમડં „•બુ લી ના ૭૫ વષÑ અમારા સૌ તરફથી Òલની છાબ સાથે 1બુ 1બુ જ kભુ ”ે છાઓ પાઠવીએ છ0એ. આમ તો મારા ફોઇ અને માર0 વ”ચે ૧૦ વષનL ો જ તફાવત છે. પરં• ુ તેમણે મને દ0કર0ની sમ જ રાખી છે. તેમને મારા માટ+ 1બુ જ \\નેહ છે. હક0કતમાં ફોઈનો \\વભાવ 1બુ જ `મે ાળ છે. cું ૧૮ વષનL ી પરણીને India આવી અને આs તેને ૪૭ વષL થઈ ગયા. પરં• ુ પીયરની કમી ¡ાર+ય મહl+ સૂ નથી થઈ. ફોઈhું ઘર એજ માeંુ િપયર. આજ lધુ ી ફોઈના ઘર+થી જ મારા મસાલા, તમે જ અzય વ\\•ઓુ આવતી જ રહ+ છે, અને હમં શે ા ƒછૂ ે ક+ તાર+ kું જોઈએ છે. ફોઈના ઘર+ જવામાં એક અનરે ો આનદં અને ઉiસાહ આવે છે. એક જ ]મમાં સૌ પથાર0 કર0 lતૂ ા અને મોડ0 રાત lધુ ી વાતો કરતાં અને આનદં લેતા. આs પણ એમની મીઠ0 વાતો કોઇની તોલે ના આવ.ે સજં ય, ચી{ુ, કામી અમે બધા સગા ભાઈ-બહન+ ોની sમ 1બુ જ િનકટ છ0એ. ગમે તેટલાં gુ ર હોઈએ પરં• ુ `મે એકબધં છે. મારા ફોઈની jવનયાyા 1બુ જ િનકટથી અમોએ જોઈ છે. એકલા હાથે બાળકોને 1બુ જ જતન કર0 `ેમથી મોટા કયાL. માર0 દાદ0ને પણ તમે ણે 1બુ જ `મે થી સાચવતા અને સવે ા કર0. આs મને 1બુ જ ગવL છે. કામી, ચી{ુ, સજં ય, ‹જલી, 8°»ા એમને 1બુ જ `ેમથી સાચવે છે. અને તેમનો પડÛો બોલ jલે છે. તમે નો મા•`ૃ મે પણ અદtતૂ છે. ફોઈને યાદ કરો તો તમે નો હસતો ચેહરો સદાય સામે આવ.ે એમની Sence of humor એટલી ક+ નાના-મોટા સવનÑ ે આનદં આવ.ે એમનાં jવનમાં પળે -પળે કોમેડ0 તો થાય જ અને પછ0 એ એવી ઢબથી કહ+ ક+ આપણે પટે પકડ0ને હસીએ. માર0 એકની એક ફોઇ 1બુ જ Uહાલાં છે. બસ એ જ મારા જય \\વામીનારાયણ. નીતા તથા મહz+ ¹{ુમારના `ણામ 32

Mr. Rajkamal Patel Kalpanaben’s Nephew, UK 33

Mr.Suvas Patel Kalpanaben’s Nephew, Canada Foi F : family values /forgiveness & forever ready to help others O: open minded and share anything with her I : inspiration to all what she achieved in her life Foi : Three words /letters- very special place in my heart and played a role important in my life !! Her journey of life and still managing- three kids without father and lost life partner at very young age of her life...To me it's hard to describe and put in words ~ salute to her !! Foi's two brothers who still loved her unconditional and stood for her in most difficult times and helped her when she needed most. Her love for two brothers and her sacrificed for family was ineffable !! I wish we all rewind those days back 40 years where we all had a best time and good memories at TULSI SADAN (Anand) together !! Foi never let me and my family down. Foi and her family members are always stand in difficult times and ready to help financially , emotionally and physically when we needed. Last but not least - Wish her healthy and long life...from bottom of my heart !! Love, Suvas \"Be - don't try to become \" ...OSHO 34

Mrs. Vaishali Patel Kalpanaben’s Niece, USA 35

36

Miss Seema Patel Kalpanaben’s Niece, UK 37

Keval, Deepa, Krishna Patel Kalpanaben’s grand Nephew & Nieces USA, UK, UK Happy 75th Birthday Nandu Ba... Wishing you many many more years of happiness, great health and abundance of love on your special day!!! You deserve the best of all!!! We have so many memories of you since we were little! We stayed in Anand almost every holiday with all of you... Love, togetherness and amazing food always was our favourite part! I remember seeing a movie ‘hum dil de chuke sanam’ and Nandani “had long hair just like you...” since then we named you Nandu Ba... since then till now you are our loved Nandu Ba ❤ You use to walk every day without fail. You use to be awake till late, you use to laugh and make us laugh with your jokes and funny stories... the way you talked and things you did made us so fond of you and all of you (Chikumasi, Kamimasi, Sanjay mama n Anjali Mami !) Those times will be a joyful memory in our hearts forever. But today specially I want to thank you for being an amazing rich soul... full of courage, strength and wisdom.. you have taught and been an example to the family in so many ways... We love you dearly and are so blessed to have spent so much time with you... next time we will recap on all the memories and create more fun times together... Love you our dearest Nandu Ba From Deepa, Krishna and Keval & Anjali ❤#%' &$( *) 38

Meena Shah, India પરમ ƒ„ૂ ય માસી (ટ0ચર બા) `ણામ \"જzમ8દવસ (75 વષL) ની 1બુ 1બુ kભુ છે ા. આજના kભુ 8દવસે તમાર0 વાત થોડા શÈદોમાં kું લ1ું .માં અને માસી એકજ કહવ+ ાય તે કહવ+ ત તમે સાચી પડ0 છે. મને તમે 1બુ `મે આqયો છે. તમાર0 પાસે આbું એટલે મને િપયર જ લાગે. બીJુ ં તમને યાદ કરતા એક લાગણીશીલ ,િનડરશીલ ,ચ•રુ ઈશીલ , હાˆયશીલ, મદદગારશીલ ,Uયવહા8રક અને `ેમાળ ચહે રો સામે આવ.ે ..વગેર+...વગેર+. અને હા તમારા હાથhું \"મગસ\" અિત િ`ય છે. હમં શે ા આવો `મે અને આશીવાLદ આપતા રહજ+ ો. \"હસો અને jવો એટ‡ું ક+ pજDદગી કમ પડ0 Eય.\" જય \\વાિમનારાયણ. મીના, ક+•રુ તથા 1શુ ીના વદં ન-`ણામ. Hirni Patel, Canada ƒ„ૂ ય મોટ0 બા, બા એટલે {ુšુંબ નો મોભ. અમારા {ુšુંબ નો મોભ અને ƒ„ૂ ય મોટા પqપા ની વહત+ ી નદ0. જzમ8દવસ ની 1બુ 1બુ kભુ કામના. અમારા સૌના તરફથી તમને Uહાલભ•¬ુ V\\મત અને અમને સૌને તમારા આશીવાLદ વરસાવતા રહો તવે ી kભુ કામના. હવે મહારાજ \\વામી ને એકજ `ાથનL ા ક+ આપåું {ુšુંબ ફર0 એકજ છત નીચે તમાર0 હાજર0 માં ભે–ું થાય અને આનદં કર+. તમાર- kહાલી ડ-€ં (હ-રની) 39

Mahendra Patel, Canada “When Kalpanaben’s daughter Kamini came to Canada, we were pleased to be her sponsors. With Kalpanaben, we were proud of her, she was like a niece to us. In 2014 she sent for her mother to come visit. She did not have a car at that time, and I volunteered to take Kalpanaben to see Niagara Falls. The night before our planned outing, I had a heart attack. When Kalpanaben heard, she gave up her vacation plans, fixed some food and brought it to comfort me. I will never forget her kindness. Daxa and I liked having her in our home. She always helped keep clean, and had kind advice and comfort for us. Once we asked for her help to make siro for sharing after Navratri puja. I did not realize how much work! But Kalpanaben did it joyfully, even though her shoulder hurt her at that time. Another time, on the morning she was preparing to go back to India, I did not know that she was already all packed to go, and asked if she could take some diapers back to my mother. She assured us that this was no problem, and it should be done. She unpacked her own things to make room for the diapers for my mother. Always selfless and kind. It has been a privilege to be her friend these many years.” Daxa Patel, Canada “I first met Kalpanaben in Anand in 1976. The time was too short! I 40 moved to Canada in 1980. But what I remembered most about Kalpanaben was seeing her, from early morning to late night, running around, working so hard to raise kids, taking care of her mother, running a business...no time for herself! She worked like machine. My hats off to her! In that era, at that age... the new generation had not even started their life when she became a widow. Young mother like that, with three kids to be responsible for… and she did it all so well. There are many things we need to learn from her. She is big motivation to society. There are so many things, but not enough words to tell how we love and admire her.” From Daxa Patel

7 ભાભી,તમારા જzમ8દવસની 1બુ 1બુ kભુ ”ે છા . Sushilaben and ભગવાન સદાય તમાર0 તCબયત સાર0 રાખે તવે ી `tનુ ે `ાથનL ા. Vithhalbhai Patel, USA તમારા આ 75 માં જzમ 8દવસે મારા 1બુ 1બુ હqæ પી હqæ પી હqæ પી બથL ડ+. હત+ લની મનની ઈ”છા છે ક+ અમે મામીની બથL ડ+ ની ક+ક લાવીને ખાઈk.ું તથા િવ8ડઓ કોલ કર0k.ું બસ એજ lશુ ીલા તથા હત+ લ ની lભુ છે ા Wishing you a beautiful day with good health and happiness on your 75th birthday. Vithhalbhai Patel Neelam Atit, USA Kalpana Masi Devraj Atit, USA You are the strongest person I have ever known. I admire you for your Strength, kindness & Compassion. You have been a Mother and Father, teacher and best friend to your children. You mean the world to them and every year that passes they love you even more. I personally am grateful for you as you are one in a billion human being that has reserved a very special place in my my heart. I wish you a lifetime of peace, long healthy life full of Love and Joy. Always, Your's truly admirer Neelam Perseverance, Faith & Vision Life is a bundle of ups and downs, Kalpanamasi has learned to struggle through the downs with perseverance, faith, and vision to bring her family to its glory. Masi is the pillar of strength, wisdom, and knowledge. Her love and dedication to all her children, sibling, and extended family are exuberant. All my life, I have searched for inspiration to deal with the troubles in life. A few years back I spend a couple of nights with you and I realized Masi had endured bone-crushing pain and even in hard times you put a smile on everyone’s face. Your words of encouragement inspired me to work hard and achieve what seemed to be impossible. Thanks for the love and respect you have given me and my family. “God could not be everywhere and therefore he made mothers.” From Devraj Atit 41

ગગં ાસમાન પિવjતા, PયાયMિૂત• સમાન સાતaયતા, સાહિસક અિવરતતા સમાજ ને ¤Cટાતં _પ એવાં ક|પના બેન ને આR 75 માં જPમ iદવસ નાં અ¥તુ મહોaસવ િનિમ¦ે જPમ iદવસ ની §ત:કરણથી હાiદ¨ક 7ભુ કામનાઓ સાથે શતાv,ુ િનરોગી, *વા*©ય>દ, iદધાnv,ુ bખુ , સ¥ªુ ˆધ4,2શાિં તમય, ઉ¦રો¦ર >ગિતમય, ‰વન બ^ે તેવી >qનુ ે >ાથનn ા ક_ં A.ં

આ, લેખ લખવો એ પણ એક અWભયાન થી કાઈં ઓYં ન હZ.ંુ કોઈ પણ કામ, અWભયાન માથે લો એટલે તે એકલાં હાથે પાર પાડ]ંુ લગભગ અશ^ હોય છે. કોઈ નો `પો સાથ સહકાર, કોઈ નાં આિશવ=ચન, કોઈ નો હરખ, કોઈ નો કાઈં ને કાઈં નાનો મોટો ફાળો Aદર ગWભdત eપે હોય છે. એમા,ં સૌ HનેહO Hવજનો કg %મણે %મણે અમારO મા ક(પનાબેન માટg પોતપોતાની લાગણી hયiત કરતી કાઈં ને કાઈં રjૂઆત કરO છે. %મણે, jૂની તસવીરો, યાદો તાM કરO સહષ= રjૂઆત કરO છે, %મણે %મણે Aદર લાગણીઓ mંુ િસnચન કFoુ છે. આપ, સ@ુ નાં સાથ સહકાર વગર આ સભં વ ન હોત આ અWભયાન. આભાર સહ, તથા સાદર Nણામ સહ, આપનાં અWભલાષી................. આપનાં દશ=નાથp.................... સજં ય ક(પનાબેન કાિં તભાઈ પટgલ Wચિતqા ક(પનાબેન કાિં તભાઈ પટgલ કાિમની ક(પનાબેન કાિં તભાઈ પટgલ સતં ાન પાછળ માr િપતા mંુ જ નામ નહs, પરંZ,ુ માતા mંુ નામ પણ હો]ંુ જોઈએ તે પહલg નાં અWભયાન સાથે.������ 43

44


Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook