આવો દરકે અકં વિશે જાણીએ 0 ( શૂન્ય ) (1) સૌથી નાની પરૂ ્ણ સંખ્યા 0 છે . (2) સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સખં ્યા 0 છે . (3) 0 ની શોધ ભારત માં થઈ હતી . (4) શનૂ ્ય એકી સખં ્યા કે બકે ી સખં ્યા નથી . (5) કોઈ પણ સંખ્યા ને શૂન્ય વડે ગુણાકાર કરતાં જવાબ શૂન્ય મળે છે . (6) કોઈ પણ સખં ્યા ની ઉપર શૂન્ય ઘાત હોય તો જવાબ હમશે ા 1 મળે . (7) કોઈ પણ સખં ્યા નો શનૂ ્ય વડે ભાગાકાર અશક્ય છે (8) 1 થી 100 લખવા માટે અગિયાર શનૂ ્ય નો ઉપયોગ થાય છે. (9) કોઈ પણ સંખ્યા ની જમણી બાજુ એક શનૂ ્ય ઉમરે તા તે સંખ્યા દસ ગણી થઈ જાય છે . (10) શૂન્ય ની વ્યસ્ત સખં ્યા અને વિરોધી સંખ્યા નું અસ્તિત્વ નથી (11) દશાશં ચિન્હ પછી આવેલ સંખ્યા પછી શનૂ ્ય ઉમેરતા સખં ્યા માં કોઈ ફેરફાર થતો નથી . 1 (એક ) 1 (1) ગણુ ાકાર માટેની તટસ્થ સખં ્યા 1 છે. (2) સૌથી નાની પાકૃ તિક સખં ્યા 1 છે . (3) સૌથી નાની એકી સંખ્યા 1 છે . (4) 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સખં ્યા નથી . (5) 1 ની ઉપર ગમતે ેટલી ઘાત હોય તો પણ તને ો જવાબ એક જ આવે. (6) 1 નો ઘન અને વર્ગ 1 જ છે . (7) 1 નંુ વર્ગમળૂ અને ઘનમળૂ પણ 1 જ છે . (8) 1 થી 100 લખતા 21 વખત 1 નો ઉપયોગ થાય છે . (9) 1 વિશિષ્ટ સખં ્યા છે . (10) 1 ની વ્યસ્ત સખં ્યા 1 અને વિરોધી સખં ્યા (-1) છે . (11) એક અકં ની સૌથી નાની સંખ્યા 1 અને સૌથી મોટી સંખ્યા 9 છે . (12) 1 ને રોમન અકં માં I(આઇ ) વડે દર્શાવાય છે . (13) 1 ના અવયવી ઓ 1,2 ,3 ,4,5,6,7,8,9,-------- અનતં છે . DHIRSINH PARMAR
2 (બે ) (1) સૌથી નાની બકે ી સખં ્યા 2 છે . (2) સૌથી નાની બેકી અવિભાજ્ય સખં ્યા પણ 2 છે . (3) કોઈ પણ સંખ્યા ના એકમના સ્થાને 2 હોય તો તે સખં ્યા ક્યારે પણ પૂર્ણ વર્ગ હોતી નથી . (4) કોઈ પણ પાકૃ તિક સંખ્યા ને 2 વડે ગુણતા જવાબ બકે ી સખં ્યા જ મળે . (5) કોઈ પણ સખં ્યા ના એકમના સ્થાને 2 હોય તો તે સંખ્યા ને 2 વડે નિ: શેષ ભાગી શકાય છે . (6) 1 થી 100 લખતા વીસ વખત 2 નો ઉપયોગ થાય છે . (7) 2 નો વર્ગ 4 અને 2 નો ઘન 8 છે . (8) 2 પૂર્ણવર્ગ કે પૂર્ણ ઘન સંખ્યા નથી . (9) બે અકં ની સૌથી નાની સંખ્યા 10 અને સૌથી મોટી સંખ્યા 99 છે . (10) જે સંખ્યા નો એકમનો અંક 2 , 4 , 6 , 8 કે 0 હોય તવે ી તમામ સખં ્યા ને 2 વડે નિ : શેષ ભાગી શકાય . (11) 2 ને રોમન અંક માં II વડે દર્શાવાય છે . (12) 2 ના અવયવો 1 , 2 છે . અવયવોની સંખ્યા 2 છે . (13) 2 ના અવયવી ઓ 2 ,4 , 6 , 8 ,10 ,-,-,- અનતં છે . 3 ( ત્રણ ) (1) 3 એકી સંખ્યા છે . (2) 3 સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા છે . (3) કોઈ પણ સખં ્યા ના એકમ ના સ્થાને 3 હોય તો તેવી સંખ્યા ક્યારયે પૂર્ણ વર્ગ હોય સકે નહીં . (4) 1 થી 100 લખતા વીસ વખત 3 નો ઉપયોગ થાય છે . (5) ત્રણ અંકની સૌથી નાની સખં ્યા 100 અને સૌથી મોટી સંખ્યા 999 છે . (6) 3 એ પૂર્ણવર્ગ કે પૂર્ણ ઘન સખં ્યા નથી . (7) 3 ની વિરોધી સખં ્યા (-3) છે અને વ્યસ્ત સખં ્યા 1/3 છે . (8) 3 નો વર્ગ 9 અને ઘન 27 છે . (9) આપલે સંખ્યા ના અકં ો ના સરવાળા ને 3 વડે નિ : શષે ભાગી શકાય તો તે સખં ્યા ને 3 વડે નિ : શષે ભાગી શકાય છે . (10) 3 ને રોમન અંક માં III વડે દર્શાવાય છે . (11) 3 ના અવયવો 1 ,3 છે . અવયવોની સખં ્યા 2 છે . (12) 3 ના અવયવી 3 ,6,9,12,15,18,21,24,27,30,--------- અનતં છે . DHIRSINH PARMAR 2
4 (ચાર ) (1) સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે . (2) 4 બેકી ઘન પૂર્ણાક સખં ્યા છે . (3) 4 નો વર્ગ 16 છે .અને 4 નો ઘન 64 છે . (4) 4 નું વર્ગમળૂ 2 છે . તથે ી તે પૂર્ણવર્ગ સંખ્યા છે . (5) 1 થી 100 લખતા વીસ વખત 4 નો ઉપયોગ થાય છે . (6) કોઈ પણ સખં ્યા ના એકમ ના સ્થાને 4 હોય તો આપેલ તો આપેલ સંખ્યા પૂર્ણવર્ગ હોય શકે . (7) જે સંખ્યા ના છેલ્લા બે અંકો ને 4 વડે નિ: શેષ ભાગી શકાય તો તે સખં ્યા ને પણ 4 વડે નિ : શેષ ભાગી શકાય છે . (8) 4 ને રોમન અકં માં IV વડે દર્શાવાય છે . (9) 4 ના અવયવો 1,2,4 છે અવયવોની સખં ્યા 3 છે . (10) 4 ના અવયવી 4,8,12,16,20,24,28,36,40,-------- અનંત છે . 5 (પાંચ) (1) 5 એ એકી અવિભાજ્ય સંખ્યા છે . (2) 5 ને કોઈ એકી સંખ્યા વડે ગુણાકાર કરતાં તને ો જવાબ એકી સંખ્યા જ આવે છે . (3) 5 ને કોઈ બેકી સંખ્યા વડે ગુણતા જવાબ ના એકમના સ્થાને શનૂ ્ય આવે છે . (4) 5 નો વર્ગ 25 અને તને ો ઘન 125 થાય . (5) કોઈ સખં ્યા ના એકમના સ્થાને 5 હોય તેવી સંખ્યા નો વર્ગ કરતાં મળતી સંખ્યા ના એકમના સ્થાને 5 જ આવે . (6) 1 થી 100 લખતા વીસ વખત 5 નો ઉપયોગ થાય છે . (7) 5 ને રોમન અકં માં V વડે દર્શાવાય છે. (8) જે સંખ્યાનો એકમનો અકં 5 કે 0 હોય તવે ી તમામ સખં ્યા ને 5 વડે નિ : શષે ભાગી શકાય છે . (9) 5 એ પૂર્ણવર્ગ સખં ્યા નથી . (10) 5 ના અવયવો 1,5 છે બ અવયવો નિ સંખ્યા 2 છે . (11) 5 ના અવયવી 5,10,15,20,25,30,35,40,45,50,-,-,-,- અનતં છે . DHIRSINH PARMAR 3
6 ( છ) (1) 6 બકે ી ધન પૂર્ણાક છે . (2) 6 વિભાજ્ય સખં ્યા છે . (3) 6 નો વર્ગ 36 અને 6 નો ઘન 216 છે . (4) 6 એ પૂર્ણવર્ગ સખં ્યા નથી . (5) કોઈ સખં ્યા ના એકમના સ્થાને 6 હોય અને તે સખં ્યા પર ગમે તટે લી ઘાત મૂકાતા એકમના સ્થાને 6 જ આવે છે . (6) 1 થી 100 લખતા વીસ વખત 6 આવે છે . (7) જે સંખ્યા ને 2 અને 3 વડે નિ : શષે ભાગી શકાય તો તે સંખ્યા ને 6 વડે નિ : શષે ભાગી શકાય . (8) 6 ના અવયવો 1 , 2 ,3 , 6 છે . અવયવોની સખં ્યા 4 છે . (9) 6 ના અવયવી 6,12,18,24,30,36,42,48,54,60,-,-,- અનંત છે . (10) 6 ને રોમન અંક માં VI લખાય. 7 (સાત) (1) સાત એકી અવિભાજ્ય સખં ્યા છે . (2) કોઈ પણ સખં ્યા ના એકમના સ્થાને 7 હોય તો તે સખં ્યા પૂર્ણવર્ગ હોતી નથી . (3) 1 થી 100 લખતા વીસ વખત 7 નો ઉપયોગ થાય છે . (4) 7 ના અવયવો 1, 7 છે અવયવોની સખં ્યા 2 છે . (5) 7 ના અવયવી 7 ,14,21,28, 35,42,49,56,63,-,-,- અનતં છે . (6) 7 ને રોમન અંક માં VII વડે લખાય . (7) 7 નો વર્ગ 49 અને ઘન 343 છે. (8) આપલે સંખ્યા નો એકમનો અકં બમણો કરી તેને બાકી રહેલ સંખ્યા માથી બાદ કરવી આ ક્રિયા નંુ વારંવાર પુનરાવર્તન કરવંુ ,જો અતં ે મળેલ સખં ્યા 0 હોય અથવા મળેલ સંખ્યા ને 7 વડે ભાગી શકાય તો તે પરૂ ી સંખ્યા ને 7 વડે નિ : શેષ ભાગી શકાય છે . DHIRSINH PARMAR 4
8 ( આઠ ) (1) 8 એ બકે ી વિભાજ્ય સખં ્યા છે . (2) કોઈ સંખ્યા ના એકમ ના સ્થાન માં 8 હોય તો તે સંખ્યા પૂણવર્ગ હોય શકે નહીં (3) 8 નો વર્ગ 64 અને ઘન 512 છે . (4) 8 ના અવયવો 1 ,2 , 4 , 8 છે . અવયવોની સંખ્યા 4 છે . (5) 8 ના અવયવી 8,16,24,32,40,48,56,64,-,-,-, અનતં છે . (6) 8 ને રોમન અંક માં VIII વડે લખાય . (7) 1 થી 100 લખતા વીસ વખત 8 નો ઉપયોગ થાય છે . (8) જે સખં ્યાના છેલ્લા ત્રણ અંકો ને 8 વડે ની : શેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 8 વડે ની : શેષ ભાગી શકાય . 9 (નવ ) (1) 9 એ સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા છે . (2) 9 ના અવયવો 1, 3 ,9 છે અવયવો ની સખં ્યા 3 છે . (3) 9 ના અવયવી 9 ,18, 27, 36 ,45, 54 ,63 ,72,-,-,-, અનંત છે . (4) 9 ને રોમન અંકમાં IX વડે લખાય છે . (5) 9 નો વર્ગ 81 છે અને ઘન 729 છે . (6) 9 નંુ વર્ગમળૂ 3 બ છે તથે ી તે પૂર્ણ વર્ગ સખં ્યા છે (7) 9 પૂર્ણ ઘન સંખ્યા નથી . (8) 1 થી 100 લખતા વીસ વખત 9 નો ઉપયોગ થાય છે . (9) આપલે સખં ્યાના અકં ો ના સરવાળા ને 9 વડે નિ: શેષ ભાગી શકાય તો તે સંખ્યા ને પણ 9 વડે નિ : શષે ભાગી શકાય . DHIRSINH PARMAR 5
નામ :- Dhirsinh Vajesinh Parmar હોદ્દો :- Assi.Teacher શાળા dise code : - 24150400501 શાળા નંુ નામ :- દહેડા પ્રાથમિક શાળા નોકરીમાં જોડાયા તારીખ :- 26/06/2015 રહેઠાણ : - બદલપરુ , તા:- બોરસદ જી :-આણદં વિશષે લાયકાત : - ccc pass , હિન્દી વિનીત પાસ ભણાવતા ધોરણ : - 6 , 7 ,8 ભણાવતા વિષયો :- ગણિત ,વિજ્ઞાન વયજુ થ : 10 થી 14 વર્ષ કૃ તિ નો પ્રકાર : ગણિત સખં ્યા પરિચય કૃ તિ નું શીર્ષક : - આવો દરકે અંક વિષે જાણીએ કૃ તિ નો ટુ કસાર :- આ કૃ તિ બનનાવાનો હેતુ દરકે બાળક એક જગ્યા થી દરકે અંક નો પરિચય મળે વી શકે , તને ા અવયવ ,અવયવી , તને ી ચાવી મેળવી શકે . આ અંક ની કોઈ વિશિષતા મેળવી શકે . બાળક ને ગણિત માં આવતા કોઈ નિયમ વિષે ની માહિતી પણ મળી શકે છે. બાળકને યાદ રાખવા માટે સરળતા થી પનુ રાવર્તન કરી શકે છે . અને બાળકને વાચવાની ની ઉત્સાહ વધે છે . કૃ તિ નિર્માણ માટે કોઈ સંદર્ભ સાહિત્ય નો ઉપયોગ કરલે છે ? :- હા , 6 થી 8 ગણિત પાઠ્યપસુ ્તક કોપીરાઇટ અંગે કોઈપણ પ્રશ્ન થસે તો તને ી સંપૂર્ણ જવાબદારી મારી રહેશે . મારી કૃ તિની પ્રસ્તતુ િ માટે હું સમગ્ર શિક્ષા ગાધં ીનગર ને મજં ૂ રી આપું છુ . સહી :- ધીરસિંહ .વી .પરમાર 6 આ .શિ દહેડા ,તા : ખભં ાત , જી : આણદં DHIRSINH PARMAR
DHIRSINH PARMAR 7
Search
Read the Text Version
- 1 - 7
Pages: