Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore એપ્રિલ દિન વિશેષ વ્યક્તિ

એપ્રિલ દિન વિશેષ વ્યક્તિ

Published by vijayshh50, 2021-04-13 07:38:35

Description: એપ્રિલ દિન વિશેષ વ્યક્તિ

Search

Read the Text Version

બાલાશંકર કંથારીયાની પુયિતિથ ૧ એિ લ દન િવશષે ય ત ગજુ રાતી સા હ ના ( )થમ ગઝલકાર બાલાશંકર ગઝલના જનક કં થારીયાનાે જ , .૧૭ મે ૧૮૫૮ ના રાજે ન ડયાદમાં સઠાદે ર નાગર કુ ળમાં થયાે હતાે તેમના પતાનું નામ .ઉ ાસરામ કં થારીયા અને માતાનંુ નામ રે વાબા હતું તેમણે કાલૅ ેજના પહે લાં વષ સુધી અ .ાસ કયા હતાે , , ,ફારસી અરબી સં ૃ ત જ, ,હદી ભાષાઅાે અને સગં ીત પુરાત .વ ના તેઅાે સારા ણકાર .હતા અ ,ાસ બાદ થાડે ાેક સમય સરકારી નાકે રી કરી હતી પરં તુ અલગારી ભાવને કારણે તેઅાે ાયં . , ,ઠરીઠામ ન થયા ભારતી ભૂષણ ઇ તહાસ માળા કૃ મહાદે ય જવે ા સામા યકાને ા સચં ાલક ર ા અને ' 'થાડે ાેક સમય બુિ ધ કાશ ના સંપાદક પણ ર .ા અવાચીન ગજુ રાતી ક વતા અને ગઝલના તેઅાે મુ .ણેતા ગણાય છે મ ણલાલ દ્ વવદે ી તેમના ખાસ મ . ‘ - ’હતાં તેઅાે પાતે ાને દલપતરામના પદ રજ સેવક .તરીકે અાળે ખાવતા શખ રણી છં દ અમે ની વશ . ,તા હતી અમે કહે વામાં અાવે છે કે કલાપીઅે ગઝલ .'લખવાની કળા તેમની અને મ ણલાલ દ્ વવદે ી પાસે શીખી હતી ા ', ' 'ક વ બાલ જવે ા ઉપનામ હે ઠળ તેઅાે પાતે ાનું સા હ .સજન કરતાં પ શયન ઢબની ક વતાઅાને ાે સા હ કાર ગજુ રાતી ભાષામાં યે તેમને .ય છે તેમણે , .ા અાણવાનાે ક વ હ ર ેમ પંચદશી જવે ા કા સં હાે ર ાં છે તેમણે અનુવાદ ,ે ે કપૂર મંજરી મૃ ,ક ટક સફૂ ી ગઝલાને ા અનુવાદ અા દ સા હ .'સજન કયુ છે ગુ રે જ ે 'શરે તારે તે અમે ની અ ંત લાકે .ય કૃ ત છે તેઅાે ૧ અે ,લ ૧૮૯૮ના દવસે મરકીમાં ન ડયાદ ખાતે અવસાન પા ા. :-સંકલન કરનાર શાહ વજયકુ માર કે શવલાલ



























દિન વિશષે 15 એવિલ મનહર મોિી જન્મજયવં િ મનહર મોદી ગજુ રાતી ભાષાના કવિ હતા.મનહર મોદીનો જન્મ ૧૫ એવિલ ૧૯૩૭ના રોજ અમદાિાદમાંા થયો હતો.તેમણે શાળા વશક્ષણ અમદાિાદમાાં મેળવ્.ાંુ ૧૯૬૨માંા તેમણે અથશથ ાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. તથા ૧૯૬૪માાં ગજુ રાતી અને સસાં ્કતૃ માંા બી.એ. અને ૧૯૬૬માાં એ જ વિષયો સાથે ગજુ રાત ્વુ નિવસટિ ીમાથંા ી એમ.એ. પણૂ થ ક્.ંુ વિદ્યાથી જીિન દરવમયાન તેમણે અનેક વયિસાયો અજમાવયા. તેમણે ૧૯૫૬થી ૧૯૫૮ સધુ ી ટેક્સટાઇસ સલે ્સમેન તરીકે કામ ક્.ું તેમણે ૧૯૫૮થી ૧૯૬૬ સધુ ી પવિમ રેલ્િેમાાં ક્લાકથ તરીકે કામ ક્.ંુ ૧૯૬૬માંા ગજુ રાતીના વયાખ્યાતા તરીકે ડાકોરની ભિન્સ કોલેજમાંા તેમણે થોડો સમય અધ્યાપન કાયથ ક્.ું પછીથી તઓે ભક્ત િલ્લભ ધોળા આટથસ એન્ડ કોમસથ કોલેજ, અમદાિાદમાાં ગજુ રાતીના અધ્યાપક તરીકે જોડાયા અને વનવવૃિ સધુ ી તયાંા રહ્યા.આઠ િષથ સધુ ી તેઓ વનરરક્ષક સામવયકના તતાં ્રી રહ્યા.તેઓ ઉદગાર સામવયકના પણ સપંા ાદક હતા, જે આર. આર.શઠે કાંપનીનાંુ સામવયક હત.ાંુ તેમણે રન્નાદે િકાશનની સ્થાપના કરી અને ઓળખ સામવયકની શરૂઆત કરી અને ૧૬ િષથ સધુ ી તેના તતંા ્રી રહ્યા.તેઓ કેટલાક િષથ માટે ગજુ રાતી અધ્યાપક સઘંા ના િમખુ રહ્યા અને તેના િાવષકિ મખુ પત્ર અધીતનંાુ સપંા ાદન સભાં ાળ્ાંુ હત.ાંુ ગજુ રાતી સારહતય પરરષદના મખુ પત્ર પરબ માવસકનાંુ સપાં ાદન તેમણે થોડો સમય ક્ંુ હત.ાંુ તેઓ અસૈત સારહતય સભાના િમખુ અને ગજુ રાતી સારહતય પરરષદના ઉપ-િમખુ રહ્યા હતા.તેમના શરૂઆતી રદિસોથી તેઓ ગજુ રાતી સારહતયની આધવુ નક સારહત્તયક ચળિળ, રે મઠ સાથે સકંા ળાયેલા હતા.તેઓની કવિતાઓ િયોગાતમક હતી. આકૃવત (૧૯૬૩) તેમનો િથમ કાવય સગાં ્રહ હતો અને તયાર પછી ઓમ તત્ સત્ (૧૯૬૭) િકાવશત થયો હતો જેમાાં તેમણે િયોગાતમક કવિતાને અનથતથ ાની ચરમ સીમા સધુ ી લઇ ગયા હતા.૧૧ દુ વનયા (૧૯૮૬) તેમની ગઝલોનંાુ સકાં લન છે.મનહર અને મોદી તેમનો બીજો ગઝલ સગાં ્રહ છે.તેમના અન્ય કાવય સગાં ્રહો હસમુ તી અને બીજા (૧૯૮૭),એક િધારાની ક્ષણ (૧૯૯૩),શ્રીમખુ તડકો અને મનહારીયત છે.તેમણે રે મઠના અન્ય કવિઓ સાથે ગઝલ ઉસને છેડી (૧૯૭૪) નાંુ સપાં ાદન ક્ંુ હત.ાંુ ગમી તે ગઝલ (૧૯૭૬) માંા તેમણે ચચનુ મોદી અને આરદલ મન્સરૂ ી સાથે સહ સપાં ાદન ક્ું હત.ાંુ સરુ ેશ જોશી: મલૂ્યાકંા ન, ગદ્યનાંુ કલાસ્િરૂપ,અધીત (૨૦૧૦-૧૧-૧૨),વિિેચનના વિવિધ અચભગમો અને ગજુ રાતીના અધ્યાપકોનો મારહવતકોશ (૧૯૮૮) એમનાંા સહસપાં ાદનો છે.૧૧ દુ વનયા માટે તેમને ગજુ રાતી સારહતય પરરષદ અને ગજુ રાત સારહતય અકાદમી તરફથી પારરતોવષકો મળયા હતા.૨૦૦૨માંા તેમને એક િધારાની ક્ષણ માટે ગજુ રાત સારહતય અકાદમી તરફથી અને કલાપી પરુ સ્કાર મળયો હતો.૧૯૯૮માાં તેમને ધનજી કાનજી ગાધાં ી સિુ ણથચદંા ્રક એનાયત થયો હતો.૨૩ ફેબ્રઆુ રી ૨૦૦૩ના રોજ તેમનાંુ અિસાન થ્ંાુ હત.ંાુ સકં લન કરનાર :- શાહ વિજયકુમાર કેશિલાલ




































Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook