Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore Admission Brochure 2022 Gujarati

Admission Brochure 2022 Gujarati

Published by Dr. Madhusudan Makwana, 2022-04-29 10:33:54

Description: Admission Brochure 2022 Gujarati

Search

Read the Text Version

1

અ વીકરણ (Disclaimer) આઈ.આઈ.ટ .ઈ.ના તથા તેની સલં ન કોલેજોના િશ ક- િશ ણ અ યાસ મો માટ ન ઘણી કરાવનાર ઉમદે વારોને િુ વધા હ ુ સં થાએ આ મા હતી ુ તકા િુ નવિસટ ના કાયદા કા નૂ , અિઘિનયમ અને િનયમનને આિઘન સં ત કર છે. આ મા હતી ુ તકા તૈયાર કરવા માટ મહ મ કાળ લેવામાં આવી છે. કોઇપણ િવસગં તતાના ક સામાં આઈ.આઈ.ટ .ઈ. એકટ- 2010 ના કાયદા, અિઘિનયમો અને િનયમનોને આખર માનવામાં આવશે. 2

ુલપિત ી ંુ આ ાન… િ ય િમ ો, ું શસં ા ક ંુ ં ક તમે ભારતીય િશ ક િશ ણ સં થા, જુ રાત સાથે જોડવા ંુ સપ ંુ જો ંુ છે. ુ િનયામાં યાં પસૈ ાની હાજર માં ૂ યો ઘટ ય છે અને દરક ય ત સાસં ા રક આનદં માણવા માટ સપં િ િવશે િવચારવા લાગે છે, પરં ુ તમે અલગ છો. અલગ થવા ંુ એક કારણ એ છે ક, તમે ભિવ યનો િવચાર કરો છો. નાના બાળકો ંુ ભિવ ય; વડ લની નૈિતક ફરજ છે ક વુ ાનોને સ ૃ તરફ દોર ય, િમલકત તરફ નહ . માગં અને રુ વઠાના સદં ભમાં િમલકત ંુ તા કા લન ૂ ય હોઈ શક છે, પરં ુ સ ૃ ય તના વનમાં શાિં ત અને આ ાસન લાવે છે. િશ ક આ સદં ભમાં દવ ૂત છે; તે વનમાં આનદં લાવે છે, સ ૃ લાવે છે. જો ક, યાથં ી ય ત કાય મ, ગિતશીલ અને ઉ મ િશ ક બનવાની તાલીમ મેળવી શક છે; મને ખાતર છે ક તમે યો ય થાને છો. તે થાન યાં આપણે ભારતીય સં િૃ ત અને પરંપરાની વા તિવક નૈિતકતા ળવી રાખીએ છ એ, િવ ાથ ઓને જ ર કૌશ યો, ાન અને અ યાસ ા ત કરવામાં મદદ કરશે ના ારા િશ કોના નવા ગુ ંુ િનમાણ થાય છે. રા ય શૈ ણક નીિત-2020 (NEP-2020)ના સદં ભમા,ં િશ ક િશ ણને યો ય સમયે નુ ઃ િવત કરવા પર ભાર કૂ વામાં આ યો છે અને NEP-2020 એ 2030 ધુ ીમાં િશ ક િશ ણને નુ જ િવત કરવા માટ આ હ કય છે. ચાર વષનો સકં લત િશ ક િશ ણ કાય મ (ITEP) ચાલી ર ો છે, શાળાના િશ ક બનવા માટ જ ર હશે. નાતક માટ 2-વષ ંુ B.Ed હો ંુ જોઈએ ને નાતક-હોનસ અને ોફશનલ િશ ક િશ ણ માટ 1-વષના B.Ed માટનો કાય મ હશ,ે . ંુ આશા રા ંુ ં ક તમામ 4-વષના િશ ક િશ ણ કાય મો ઓફર કરવામાં આવે તે આપણા દશમાં િશ ક િશ ણના ભાિવના મશાલવાહક બને. આઈ.આઈ.ટ .ઈ. કોઈ એ ંુ સં થાન નથી ક યાં અમે શાળામાં શીખવે તેવા િશ કોને તૈયાર કરવા ંુ વ ન સેવતા હોઈએ. અમા ંુ વ ન િવશાળ છે અને અમે ઇ છ એ છ એ ક આ િશ કો ઉ ચિશ ણની સમ ટમાં પણ ખીલે; િવ ાક ય િવષયોના ાનની સાથોસાથ શીખવવાની કળા એ અમારો બીજમં છે અને તેથી જ અમે ચાર વષના ઇનોવેટ વ ઇ ટ ેટડ િશ ણ િશ ણના અ યાસ મો િવ ાથ ઓ સમ ૂ ા છે. આ અ યાસ મો ંુ ફલક િવ તૃ છે અને તેમાં અ યાસ મ અ ુ પણની સાથોસાથ ભાિવ િશ કોમાં િવધિવધ કૌશ યોનો િવકાસ થાય છે. િશ ક ગાઈ શક છે, ચ દોર શક છે, અ ભનય કર શક છે, સમ વી શક છે, િવ િૃતકરણ કર શક છે, ચચા કર શક છે, રમતો રમી શક છે, ાન િપપા ુ છે; ંકૂ મા,ં િવ ાથ ઓનો આદશ િશ ક એ છે ક અ યેતાની ઇ છા જુ બની ર િતમાં મા હતીનો ખ નો તેમની સમ કૂ - એ અમા ંુ યેય છે. ભાિવ િશ કો તેમની િતજોને િવષયના ડાણ ઘુ ી િવ તૃ કરવા માટ અમારા અ ુ નાતક અ યાસ મોમાં પણ જોડાઈ શક છે. આ અ યાસ મો મા હતીને તેના ‘ ાન’માં તબદ લ કર શકાય તે ર તે િવકસાવવામાં આ યા છે. આવનારા સમયને પારખી શક તેવા િશ ક- િશ કોની રા ય અને સમાજને તાતી જ ર છે. િશ ણ ે માં કાર કદ મા િશ ક બનવા ધુ ી જ િસિમત નથી. ઝડપથી બદલાઈ રહલા િવ માં પ રવતનને પારખીને, તેને માટ ંુ અ ુ ુલન સાધીને િશ ણ ે માં નવી પ િતઓ, નવા િવચારો અને નવી યાઓ તૈયાર કરનારા િવશેષ ોની સતત જ ર રહવાની છે. આઈઆઈટ ઈના િવિવધ અ યાસ મો ણૂ કયા બાદ તમે િશ ક તર કની કાર કદ થી આગળ વધીને ે માં નીિત િવ લેષક (પૉ લસી એના લ ટ), િવ ાક ય અિધ કો, માપન અને ૂ યાકં નકારો, અ યાસ મ રચિયતાઓ, પાઠય ુ તકના િવષયવ નુ ા લેખકો, ઈ-ક ટ ટ ડવલપસ વી િવિવધ ેણીઓમાં ઉપલ ધ તકોને ઝડપીને પોતાની િવિશ ટ કાર કદ િવકસાવી શકો છો. સં થાન દય વૂ ક ઇ છે છે ક શૈ ણક સમાજની જ રયાતોની આ િૂત કરવી અને તેથી જ અમે બૂ જ િવિશ ટ અ યાસ મો િવ ાથ ઓ સમ ૂ ા છે. શાળા અને સમાજ, અ યેતા અને અ યાપકો, વાલીઓ અને સ દુ ાયો, નીિત ઘડનારાઓ અને િવ ાક ય અિધ કો ક ઓ િવકાસ અને સ ૃ ના માગને દંૂ વા માટ એક પ ટ અને દશા ચૂ ક માગ ધરાવતા અ યાસ મો ઇ છે છે. અમારા સશં ોઘન અ યાસ મોમાં એ વાત વયં પ ટ છે ક અમા ંુ યેય તે સશં ોધનના િન કષ ને તં ને બૂ સરળતાથી અમલીકરણમાં લાવી શક તેવા એવા ાનથી અમારા િવ ાથ ઓને સ ૃ કરવા ંુ છે. હકારા મક અ ભગમથી િવચારો, પડકારોને ઝીલવાનો આ મિવ ાસ કળવો અને સશં ોધનની વા તિવક આભાને રત કરો; સશં ોધનને બળવ ર બનાવવા માટ તમારા સામ યનો સા ુ ય સાધવાનો િવચાર કરો ક યવહા ુ, યોગશીલ, લુ ના મક અને ઐિતહાિસક હોય. ી નર મોદ એ આ સં થાનની થાપના વખતે જ તેમના મનમાં રહલા આ યેયને ચૂ ક ર તે જણા ંુ હ ંુ ક તે સ દુ ાયના િવકાસ માટ, મા હતીના સવં ઘન માટ, ભારતીયતાના ચાર માટ ક માં ાનથી િવશષે પિવ ક ંુ જ નથી, \"न ह ानने स शं प व मह व यते\". તમને i3T માટ બૂ બૂ ભુ ે છાઓ અને આપ સ ુને સં થા ાગં ણમાં ઉ સાહ વૂ ક અ યાસ કરતા જોવાની અપે ા સહ. સમ િવ ને “वसुधवै कु टु बकम।् ” બનાવવાની અપે ા સાથે આ સદં શ સરાવશો તેવી અ યથના સહ... તાર ખ : 24 એિ લ, 2022 ડૉ . હષદ પટલ થળ : ગાધં ીનગર ુલપિત ી, IITE 3

Indian Institute of Teacher Education ભાિવ િશ કો ંુ સવં ધન જુ રાત સરકારના એ ટ 8/2010 ારા થાિપત ભારતીય િશ ક િશ ણ સં થાન એ િશ ક િશ ણ માટ સમિપત જુ રાત રા યની હર િુ નવિસટ ( ટટ પ લક િુ નવિસટ ) છે, સમ દ ણ એિશયાના દશોમાં િવિશ ટ છે. આ િુ નવિસટ ભારતના માન. ધાનમં ી ી અને જુ રાતના ત કાલીન ુ યમં ી ી નર ભાઈ મોદ ની દ ઘ ૃ ટ ું પ રણામ છે. માં વિૈ ક શૈ ણક કૌશ યોથી સુ જ અને ભારતીય ાન અને ૂ યોની ડ સમજ ધરાવતા તથા િવ ની શાળાઓમાં અ યાપન માટ સ મ હોય તેવા િશ કો ું ઘડતર થાય. માન. ી નર મોદ ું વ ન છે ક આઈઆઈટ ઈમાં મા ભારત જ નહ સમ િવ માટ સવ મ િશ કો તયૈ ાર થાય િવ માં યાં પણ અ યાપનકાય કરતા હોય યાં ભારતીય ૂ યોને સરાવ.ે 21મી સદ ાનોપા ન અને ાનને સરાવવાની હશે એમ મનાય છે. આજના સમયમાં િશ ણ ફ ત નાતક/અ ુ નાતક (UG/PG)ની ડ ીઓ નથી, પરં ુ ય તનો બ ુપ રમાણીય િવકાસ છે. સવ યાપક યુ ોજન માટ સમાજની આ ુ ય જ રયાત તરફ યાન આપતાં નવીન, એક ૃત, સકં લત ડ ીઓ માટનો િવચાર ગટ થાય છે. ચોતરફથી સવ ે ઠ ું આ ાન કર ું અને તને ે ભાિવ પઢે માં કોઈપણ કારના ભદે ભાવ વગર ઉ જે ન આપ ું તે ભારતીય નીિત ર િત રહ છે. ુ િસ ભારતીય િશ ણશા ી અને ત વ ાની ી કર ટ જોશીએ અમને આ િુ નવિસટ માટ અ યાસ મ િવકસાવવા માટ માગદશન અને રે ણા આપી. થક અમારો અ યાસ મ સ ૃ બ યો છે. અ ણી રા ય અને તરરા ય િવ ાનોએ અ યાસ મનાં િવકાસમાં પોતાનો સ હયારો ફાળો આ યો છે. સં થાનો મા એક જ વા નો ુ ાલખે (motto) છે – વૈિ ક િશ કો ંુ સવં ધન િવ ભરની શાળાઓમાં અ યાપન કર શક. વતમાન સમયની આ તાતી જ રયાત છે કારણક, વિૈ ક તર પણ સારા િશ કોની અછત છે. IITEની થાપના િવ ને ુશળ િશ કો દાન કરવાના હ થુ ી કરવામાં આવી છે. ાન ા ત કરવાની યામાં કૌશ ય એ ચાવી પ છે. તથે ી જ આઈઆઈટ ઈમાં કૌશ ય િવકાસ એ સકં લત તાલીમી અ યાસ મનો તગત ભાગ છે. અમે એવા િવિશ ટ અ યાસ મના િુ નિ ત કાય મો ારા અમે કૌશ યના િવકાસની તાલીમ પર યાન ક ત ક ુ છે; વા ક મા ભૃ ાષા અને ે માં યાયન કૌશ ય, ૃ ય, નાટ (િથયટે ર), ચ કળા અને પફ િમગ આ ્સ વગરે . અમે િવ ાથ ઓ પોતાની કાર કદ ની શ આતમાં યાર તઓે આ યાવસાિયક િવ માં પગ ું માડં યાર પોતાના િશ ક તર કની શ આતની કાર કદ માં પધા મક લાભ મળ રહ તે માટ યવસાિયક ુશળતા વધારવામાં માનીએ છ એ. ૃ ટ (િવઝન) ભારતીય પરંપરાના પ રવતનશીલ ાન સાથે ભાિવ િશ કોને તૈયાર કરવા અને િશ ક િશ ણની નવી પરંપરાના ારં ભક સમયમાં િશ કોના ત રક િવકાસ પર ભાર આપવો. િમશન ૂ ય િશ ણ અને વિૈ ક ૃ ટકોણ તથા તરમાળખાક ય ર તે િશ ક િશ ણમાં એવા સકં લત અ યાસ મો રૂ ા પાડવા ક ચ હત અને યા યાિયત થયેલા હોય. 4

ઉ ેશો િુ નવિસટ નો ઉ ેશ એવા ુશળ યાવસાિયક િશ કો તયૈ ાર કરવા ું છે ક સામા ય ર તે માનવતાની અને ખાસ કર ને સમાજની સવે ા કર. િુ નવિસટ ના ઉ ેશો, ૃ ટ અને યયે ો આ જુ બ છે.  િશ ક િશ ણના નવા કાય મો િવકિસત કર અમલમાં કૂ વા ક ઓ િુ નવિસટ ના િવ ાથ ઓને િશ ણ અને તાલીમ ારા તમે ને એક અ ભ ય ત વવાળા િશ કોમાં તબદ લ કર.  વિૈ ક ક ાના માનદંડ ધરાવતા અ યાસ મો આધા રત તાલીમ રૂ પાડવી માં ભારતીય અને પિ મી પરંપરાના િવધિવધ િવચારો ું ઘુ ટત સયં ોજન હોય.  ૨૧મી સદ ના િવ ાથ ઓમાં વનલ ી કૌશ યોની ભાિવ જ રયાતો અને પડકારોને પહ ચી વળવાની મતા િવકસાવતા િશ કોને સ જ કરવા.  િવ માં સાવિ ક માનવ ૂ યોનો કાશ ફલાવી શક તે માટ ભાિવ િશ કોને તાલીમ આપી તેમ ું ઘડતર કર .ું  િશ ણ ે ે ભારતીય ુ ુ-િશ ય પરંપરા પર આધા રત િશ ક-િવ ાથ સં કારો ું િસચન કર .ું  િશ ણ ે ે અ તન સશં ોધનને ો સાહન આપ ું અને તને ા પ રણામો માતા-િપતા, િશ કો અને હૃ દ સમાજ સાથે વહચવા.  ઓનલાઇન કાય મો, ડો મુ ે ટર , ગીત-સગં ીત, નાટ અને ફ મો વા મા યમો ારા િશ ક િશ ણના ે માં અને અ યયન અ યાપન સામ ીના િવકાસમાં રા ય અને તરરા ય સહયોગને ો સાહન આપ .ું  પ િતશા અને ાન ણાલીઓમાં તરરા યતાના સં લેષણનો સવ મ હ ુ ધરાવતા કાય મો હાથ ધરવા અને અમલમાં કૂ વાં અને તેવી િૃ ઓને ો સાહન આપ .ું  મન, વન અને શર રના િશ ણના િુ નવિસટ ના સવ ચ ઉ ેશને ો સાહન આપવા અને માનવતાના ભાવોને એક ૃત કરવા.  ભારતીયતાના ાન, સવ ચ ુ મ ા અને અ ટૂ સ ના મકતાને િત બ બત કરવા િશ ણ ણાલીમાં નવીનતાઓનો પ રચય કરાવવો અને તે ું સવં ધન કર .ું 5

વેશ કાય મ 2022 વષ 2021 નો િવગતવાર વેશ કાય મ આ જુ બ રહશ.ે િૃ તાર ખ, વાર અને સમય  ઓનલાઇન અર પ ક ભરવાની શ આત  24.04.2022 (રિવવાર), from 03.00 pm.  ઓનલાઇન અર કરવાની છે લી તાર ખ  15.05.2022 (રિવવાર), up to 6.00 pm  i3T િશ ક િશ ણાથ માટ એક ૃત કસોટ  29.05.2022 (રિવવાર), 10.00 am  i3T ના પર ણામની હરાત થળ પર હાજર થવાનો સમય  04.06.2022 (શિનવાર), 06.00 pm  GDPI – Ph.D.  12.06.2022 (રિવવાર)  કાઉ સે લગ અને વેશ  B.Sc.-B.Ed. 09.06.2022 B.A.-B.Ed. 10.06.2022 11.06.2022 B.Ed.-M.Ed., M.Ed. 12.06.2022 M.Sc./M.A.-M.Ed. 13.06.2022 થી 25.06.2022 B.Ed.  સ ની શ આત  01.07.2022 ( ુ વાર) અ વીકરણ:- કોિવડ-૧૯ની મહામાર ના સદં ભમાં ભારત સરકાર, જુ રાત સરકાર અને અ ય વૈઘાિનક સં થાએ હર કરલા િનદશોને આિઘન આ કાય મ નુ :ગ ઠત થઈ શક છે. 6

વેશ માગદશન કાય મની િવગત  જુ રાત સરકાર ારા િશ ક– િશ ણના ઊ ચ ઘોરણો થાિપત કરવાના હ ુ અને ૃ ટકોણથી ભારતીય િશ ક િશ ણ સં થાનની થાપના કરવામાં આવલે છે. આ નુ ીવિસટ માં બી.એસસી.-બી.એડ., બી.એ.-બીએડ., બી.એડ., બી.એડ.-એમ.એડ., એમ.એસસી./એમ.એ.-એમ.એડ., એમ.એડ. અને પીએચ.ડ . વા અ યાસ મો કરવાની િુ વઘા સાથે સલં ન િવિવધ કોલજે ો અને સે ટર ઓફ એ કુ શનમાં ચાલતા િવિવઘ અ યાસ મો કરવા ઇ ક લાયકાત ઘરાવતા ઉમેદવારો પાસથે ી વશે માટ અર ઓ મગં ાવવામાં આવે છે. A – નાતક ( ુ ) િશ ણ- િશ ણ કાય મો  4 વષનો સકં લત બી.એસસી.-બી.એડ. (B.Sc.-B.Ed.)  4 વષનો સકં લત બી.એ.-બી.એડ. (B.A.-B.Ed.)  2 વષનો બી.એડ. (B.Ed.) B – અ ુ નાતક (પી ) િશ ણ– િશ ણ કાય મો  3 વષનો સકં લત એમ.એસસી./એમ.એ.-એમ.એડ. (M.Sc./M.A.-M.Ed.)  3 વષનો સકં લત બી.એડ.-એમ.એડ. (B.Ed.-M.Ed.)  2 વષનો એમ.એડ. (M.Ed.) C - િશ ણમાં સશં ોધન કાય મો  પીએચ.ડ . (Ph.D.) આ ુ અને પી અ યાસ મો ઉ ચ ાથિમક, મા યિમક અને ઉ ચતર મા યિમક શાળાઓના િશ ક િશ ણની જ રયાતોની આ િૂત માટ રચાયલે છે ક જયાં િવષયો ું વ પ ળૂ તૂ હોય છે અને િવ ાથ ઓએ ળૂ તૂ િવભાવનાઓ શીખવાની હોય છે. અ યાસ મના ળૂ ત વો િશ ક િશ ણ પાયાની બાબતો અને િવષયો સાથે સલં ન છે. આ વેશો આઈ.આઈ.ટ .ઈ.ના નીિત-િનયમોને આિઘન રહશ.ે િુ નવિસટ આ ઉપરાતં િશ ણશા માં પીએચ.ડ . માટ લાયક ઉમેદવારો પાસથે ી અર ઓ આમિં ત કર છે ક ઓ પોતાનો અ યાસ આઈ.આઈ.ટ .ઈ.ના સે ટર ઓફ એ કુ શનમાં હાથ ધર શક. કાય મ ઇ ટક સે ટર / કોલેજ બેઠક મા યમ િવષયો/પ િતઓ કાય મ સે ટર ઓફ એ કુ શન, IITE 100 ે ગ ણત, ભૌિતકશા , રસાયણશા , વન પિતશા બી.એસસી.-બી.એડ. 100 ે 50 ે ે , જુ રાતી બી.એ.-બી.એડ. સે ટર ઓફ એ કુ શન, IITE 50 ે ગ ણત, િવ ાન બીએડ.એમ-.એડ. સે ટર ઓફ એ કુ શન, IITE 100 ે િશ ણશા એમ.એડ. સે ટર ઓફ એ કુ શન, IITE ગ ણત, ભૌિતકશા , રસાયણશા , એમ.એસસી./ સે ટર ઓફ એ કુ શન, IITE 16* ે વન પિતશા , ે એમ.એ.-એમ.એડ. 2950 જુ રાતી િશ ણશા પીએચ.ડ . સે ટર ઓફ એ કુ શન, IITE /ે બી.એડ. સલં ન કોલજે ો 50 જુ રાતી, ે (LL & HL), સં ૃત, હ દ , જુ રાતી ગ ણત, િવ ાન, સામા ક િવ ાન, નામાના એમ.એડ. ી રામબા જ લા િશ ણ અને ળૂ ત વો, અથશા , BOM, ૃિષિવ ાન િશ ણશા તાલીમ ભવન, પોરબદં ર * પીએચ.ડ .માં બઠે કની સં યામાં વધ-ઘટ સભં વ છે. 7

વેશ લાયકાતના ધોરણો કાય મ સમયગાળો  વેશના ધોરણો B.Sc.-B.Ed. ભારત સરકાર અને જુ રાત સરકાર ારા થાિપત િનયમોને આિઘન મા ય ઉ ચતર B.A.-B.Ed. 4 વષ મા યિમક અથવા િસિનયર મા યિમક શાળા માણપ પર ા ારા મા ણત 10+2 (8 Semesters) પર ામાં ઓછામાં ઓછા 50% ણુ B.Ed. ઉમદે વાર નાતક ડ ી અન/ે અથવા અ ુ નાતક ડ ીમાં ઓછામાં ઓછા 50% ણુ સાથે 2 વષ  િવ ાન / સામા જક િવ ાન / માનવિવ ાઓ, િવ ાન અને ગ ણતમાં પે યલાઇઝશે ન (4 Semesters) સાથે 55% ણુ ઇજનરે નાતક અથવા અ ય સમક ડ ી ઘરાવતા હોય B.Ed.-M.Ed. 3 વષ  મા યતા ા ત સં થામાથં ી િવ ાનમાં ુ સી મા ય િુ નવિસટ માથં ી અ ુ નાતક M.Ed. (6 Semesters) ડ ીમાં ઓછામાં ઓછા 55% ણુ અથવા સમક ડે 2 વષ  ઓછામાં ઓછા 50% ણુ અથવા સમક ેડ (4 Semesters) (1) બી.એડ. (2) બી.એસસી.-બી.એડ. અથવા બી.એ.-બી.એડ. M.Sc./M.A.- 3 વષ (3) બી.એલ.એડ. M.Ed. (6 Semesters) (4) ડ .એલ.એડ. સાથે નાતક ડ ી (ઓછામાં ઓછા 50% ણુ સાથે) (1) IITE અથવા અ ય સં થામાથં ી બી.એસસી.-બી.એડ./બી.એ.-બી.એડ.અથવા અ ય સમક અ યાસ મ ક ુ સી મા ય િુ નવિસટ ારા ચલાવવામાં આવતો હોય તમે ાં 50% ણુ અથવા સમક ેડ અથવા (1) ુ સી મા ય િુ નવિસટ માથં ી બી.એસસી. (ભૌિતકશા / રસાયણશા / વન પિતશા / ગ ણત), બી.એ. ( ે ) ઓછામાં ઓછા 50% ણુ અથવા સમક ડે ુ સીના ઘોરણ અ સુ ાર (2) એન.સી.ટ .ઈ.ના ઘોરણો અ સુ ાર બી.એડ.માં ઓછામાં ઓછા 50% ણુ અથવા સમક Ph.D. Full time ેડ  UGC અને/અથવા DCE ારા મા ણત કોઇપણ િુ નવિસટ અથવા ઉ ચ િશ ણ ણૂ સમય સં થાનમાથં ી િશ ણશા િવષયમાં અથવા તને ે સમાન િવ ાશાખામાથં ી અ ુ નાતકની 3 વષ ડ ી અથવા તને ે સમક (AIU ારા મા ણત) ઓછામાં ઓછા 55% ણુ સાથે (અથવા (Minimum 6 તને ી સમક ડે ક યાં ે ડગ પ િત અમલમાં હોય યા)ં terms)  5% ણુ ની ટ, 55% માથં ી 50% અથવા સમક ેડમાં ટ એસ.સી./એસ.ટ ./ ઓ.બી.સી.(નોન િમલયે ર)/િવકલાગં અને અ ય કટગર ના ઉમદે વારોને તે સમયાતં ર Part time લવે ાયલે િનણયોને આિધન અથવા તઓે ક મણે 19 ટ બર 1999 પહલા પોતાની (ખડં સમય) અ ુ નાતક ડ ી મળે વલે છે તઓે ને મળવા પા છે. પા તા ણુ 55% (અથવા સમક 4 વષ (Minimum ેડમાં પોઇ ટ કલ ક યાં ડે ગ પ િત અપનાવવામાં આવતી હોય) અને ઉપરો ત 8 terms) દિશત કટગર માં 5% ની ટ માં પા તા ણુ માં ૃપા ણુ ના સમાવશે િવના મળવાપા છે. ન ધ :- (1) એસ.સી./એસ.ટ ઉમદે વારો માટ લ ુ મ લાયકાતમાં 5% ટછાટ જુ રાત સરકારના ધારા ધોરણ જુ બ (2) િુ નવિસટ જુ રાત સરકાર/ ુ સી/એન.સી.ટ .ઇ.ની માગદિશકા ું પાલન કર છે. (3) ઉમેદવાર વશે પા થવા માટ ભારતીય િશ ક િશ ણ સં થાન ારા લેવાનાર િશ ક િશ ણાથ માટની એક ૃત કસોટ i3T ફર જયાત પાસ કરવાની રહશ.ે 8

બી.એડ. માટ િવષય પસદં ગી માપદંડ  ઉમેદવારોએ ઇિતહાસ, ગૂ ોળ, અથશા , મનોિવ ાન, રાજક ય િવ ાન, સમાજશા , હૃ િવ ાન, ત વ ાન, ભારતીય સં ૃિત અથવા રુ ાત વ િવ ાના િવષયમાં નાતક કરલ હોય અને ઉમેદવારોએ બી.બી.એ/બી.સી.એ. અથવા બી.કોમ.ની ડ ી મળે વલે ી હશે તેઓને િવષય પ િત તર ક સામા જક િવ ાન ફાળવવામાં આવશ.ે  ઉમદે વારો એમ.કોમ. થયેલ હોય તમે ને એકાઉ ટ સી અથવા B.O.M. િવષય પ િત તર ક ફાળવવામાં આવશે.  ઉમેદવારોએ અથશા માં અ ુ નાતકની ડ ી મળે વેલ હોય તેમને એક િવષય પ િત તર ક અથશા િવષય આપવામાં આવશ.ે  ઉમદે વારો કડાશા િવષય સાથે નાતક થયેલ હોય તેમને િવષય પ િત તર ક ગ ણત ફાળવવામાં આવશે.  ઉમદે વારોએ ભૌિતકશા , રસાયણશા , માઇ ોબાયોલો , વન પિતશા , ાણીશા , બાયોટકનોલો , ઇ ડ યલ કમે , ઇલે ોિનકસ, પયાવરણીય િવ ાન અથવા ૂ તરશા માં નાતક થયેલ હોય તને ે િવષય પ િત તર ક િવ ાન િવષય ફાળવવામાં આવશ.ે ઓનલાઇન અર ફ (તમામ UG/PG અને સશં ોધન કાય મો માટ) ઓનલાઇન વેશપ અને ોસેિસગ ુ ક (ઓનલાઈન ા ઝકે શન ચા સ િસવાય) – કાય મ વેશપ અને ોસેિસગ ુ ક વેશપ અને ોસિે સગ ુ ક – SC/એસટ ઉમેદવાર માટ B.Sc.-B.Ed. 500 300 B.A.-B.Ed. B.Ed. 600 360 B.Ed.-M.Ed. M.Ed. 800 480 M.Sc./M.A.-M.Ed. Ph.D. 1000 700 (આ ુ ક મા ઓનલાઇન જ કૂ વવાની રહશ.ે ુ ક રોકડા/ચકે / ા ટ વ પે વીકારવામાં આવશે નહ .) વેશ પ િત i3T – િશ ક િશ ણાથ ઓ માટની એક ૃત કસોટ  તમામ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતે પસદં કરલા ક ઉપર i3T માટ બ ઉપ થત થવા ું રહશે. આ i3T ટ ટ નીચે જુ બના િવષયો આધા રત રહશે. આઈ.આઈ.ટ .ઇ ારા વેશ પર ા માટ કોઈપણ કારની અ યાસ સામ ી ક સા હ ય રુ ા પાડવામાં આવતા નથી. વેશ પ ર ાના સમયે પ ર થતી હશે તેના આધાર વેશ પર ાનો કાર ઓ.એમ.આર. આધા રત ક ઓનલાઇન કારનો રહશ.ે ઓનલાઈન પર ાના ક સામાં ઉમદે વાર માટફોન, ટબલટે , લેપટોપ, પસનલ કો ટુ ર ક સાયબર કાફ ારા પર ા આપી શકશે.  વેશ પર ાની ભાષા જુ રાતી અને ે રહશે.  દરક કાય મ માટ i3T નો સમયગાળો 90 િમિનટ રહશે. 9

UG અને PG કાય મમાં વેશ  લાયકાત ધરાવતા ઉમદે વારોએ િશ ક િશ ણાથ ઓ માટની એક ૃત કસોટ i3T માં ફર જયાતપણે આ મા હતી ુ તકામાં દશાવલે કાય મ જુ બ ઉપ થત રહવા ું થશ.ે  i3T માં ઉ ીણ થવા માટ ઉમદે વાર ઓછામાં ઓછા ૫૦ ટકા ણુ i3Tમાં મેળવવાના રહશે.  તમામ UG અને PG કાય મોમાં વેશ i3Tનાં ણુ ને આધાર જ તૈયાર થયલે મે રટ યાદ જુ બ અપાશે. i3T – UG અને PG કાય મો  તમામ ઉમેદવારોએ પોતે પસદં થયેલ ક ઉપર OMR આધા રત i3T માટ ઉપ થત થવા ું રહશે.  તમામ કોસ માટ કસોટ નો સમય ગાળો 90 િમિનટનો રહશે. ુલ સમય 120 િમિનટનો રહશે. i3T ના ુ ા આ જુ બ રહશે. મ િવષય B.Sc.-B.Ed. & B.Ed. & M.Ed. & B.A.-B.Ed. B.Ed.-M.Ed. M.Sc./M.A- M.Ed. 1 સામા ય ાન અને વતમાન ઘટનાઓ 15 15 10 2 સં યા મક, તા કક અને અ ુ પણ શ ત 25 15 15 3 યાયન કૌશ ય અને ે 15 15 10 4 ICT/ઈ-લિનગ/વેબબેજ રસોિસઝ 15 15 10 5 િશ ણ અ ભયો યતા 30 30 25 6 િવષયવ ુ 20* 30* 50** ુલ ણુ 120 120 120 * ધોરણ-8 ધુ ીના ગ ણત/સામા ય િવ ાન/સામા જક િવ ાન ું સામા ય િવષયવ ુ ** બી.એડ. ક ા: શૈ ણક મનોિવ ાન/ત વ ાન/સમાજશા /સામા ય પ િતશા /માપન અને ૂ યાકં ન  i3T ઉ ીણ કરવા ઉમેદવાર ુલ ણુ ના ઓછામાં ઓછા 50% ણુ ા ત કરવાના રહશ.ે (120 માથં ી 60) ન ધ: 1. િવ ાથ ઓ ક ઓએ લ ુ મ લાયકાત ા ત કરવા માટની પર ા આપી દ ધી છે અને પ રણામ હર થયલે નથી તેઓ પણ UG/PG/સશં ોધન કાય મોમાં અર કર શક છે અને i3T માં ઉપ થત રહ શક છે. 2. જો 30 સ ટ બર 2022 પહલાં પ રણામ હર ન થાય અને િવ ાથ ની લાયકાત માટની પર ામાં લ ુ મ લાયકાત સાથે અથવા સમક ેડ સાથે ઉ ીણ થયાના રુ ાવા જમા ન કરાવી શક તો તેનો વેશ રદ થવાને પા રહશે. Ph.D. માં વેશ  Ph.D. કાય મો માટ મળે લ અર ઓને બે ેણીઓમાં વગ ૃત કરવામાં આવશ.ે  ેણી A : Ph.D. કાય મોની વેશ પર ા માટ લાયકાત ધરાવતા ઉમેદવારો: લાયકાત ધરાવતા ઉમદે વારોએ IITE ારા લેવાનાર i3T પર ામાં ઉપ થત થવા ું રહશ.ે  ેણી B : Ph.D. ની વેશ પર ામાથં ી ુ ત મેળવવાપા ઉમેદવારો: ઉમદે વારોએ િશ ણશા િવષયમાં UGC NET/GSLET/JRF ઉ ીણ કરલ હશે તેઓને i3T ની વેશ પર ામાથં ી ુ ત મળવાપા છે. આમ છતાં તેમણે િનયત ન નૂ ામાં ફ સાથે અર કરવી ફર જયાત છે. 10

 એવા ઉમદે વારો ક ઓ વેશ પર ાના ુલ ણુ 50% સાથે ઉ ીણ કર છે અને તેઓ ક મને વેશ પર ામાથં ી ુ ત મળે છે તેઓને ૂથ ચચા અને ય તગત લુ ાકાત (GDPI) માટ બોલાવવામાં આવશે. બધા જ સફળ ઉમેદવારોએ RDC સમ GDPI માટ ઉપ થત થવા ું રહશ.ે ઉમેદવારોએ RDC સમ પોતાના સશં ોધનના રસના િવષય અથવા ે ની ર ૂઆત કરવાની રહશ.ે  GDPI માં કરલ દખાવના દશનને આધાર ઉમેદવારો ું ૂ યાકં ન કરવામાં આવશે અને એક મે રટ યાદ તયૈ ાર કરવામાં આવશે ઉમદે વારોની પસદં ગી માટ 70% ટલો ઉ ચ ણુ ભાર વેશ પર ામાં મળે વલે ણુ ને અથવા UGC NET/GSLET/GSETમાં મળે વેલ ણુ અને 30% ટલો ભાગ GDPI માં કરલ દખાવના દશનને આધાર આપવામાં આવશ.ે ધોરણો ( ાઈટ રયા) ભારાકં (%) મ UGC NET/GSLET/GSET ના ુલ ણુ અથવા IITE ની i3T વશે 70 1 પર ામાં ા ત ણુ માથં ી વ ુ હશે તે 2 GDPI ( ૂથ ચચા અને ય તગત લુ ાકાત) 30  િવ ાથ ઓને વશે પર ામાં ઉપ થત રહવામાથં ી ુ ત મળવા પા છે તેઓને GDPI માં ઉપ થત રહવાનો અિધકાર છે. જો કોઈ ઉમદે વાર પોતાના મે રટના ણુ ધુ ારવા માગં તા હોય તો તઓે IITE ની વેશ પર ામાં ઉપ થત રહવાનો િવક પ પસદં કર શક છે. UGC NET/GSLET/GSET અથવા IITE ની વશે પર ા બે માથં ી માં વ ુ ણુ હશે તે મે રટની ગણતર સમયે યાનમાં લેવાશે. i3T – Ph.D. પ કાર MCQ ણુ 60 60 પ (30+30) 60 પ 1 િવભાગ A : સશં ોધન ું પ િતશા 60 િવભાગ B : તા કક અને અથ હણ (comprehension) કૌશ ય (45+15) અ ુ નાતક ક ા ધુ ીના િશ ણના િવષયો  શૈ ણક મનોિવ ાન પ 2  શૈ ણક ત વ ાન  શૈ ણક સમાજશા િશ ણની વતમાન ઘટનાઓ  િશ ણ ે ે RUSA/NCTE/GCERT/Government and NGOs વગેર... ુલ 120 120  i3T પાસ કરવા માટ ઉમદે વાર પ -1 અને પ -2 ના એમ ુલ મળ ને 50% ણુ ા ત કરવાના રહશે ( વેશ પર ામાં 5% ની ટછાટ એસ.સી./એસ.ટ ./ એસ.ઇ.બી.સી./િવકલાગં કટગર ) [as per the norms amended by UGC (Minimum standards and procedure for award of Ph.D. Degrees (1st amendment) regulations, 2018]  Ph.D. ના અ યાસ મમાં લાયક થવા માટ ઉમદે વાર વેશ પર ામાં ુલ ણુ ના 50% ણુ ા ત કરવાના રહશે. 11

પર ા ક ોની િવગત ઉ ર જુ રાત મ ય જુ રાત દ ણ જુ રાત સૌરા કછ  હમતનગર  અમદાવાદ  ભ ુચ  અમરલી  જુ  મહસાણા  આણદં  દમણ  ભાવનગર  ું ા  મેઘરજ  ડભોઇ  નવસાર  ારકા  મોડાસા  દાહોદ  રાજપીપળા  મનગર  પાલન રુ  ગાધં ીનગર  રુ ત  ુનાગઢ  પાટણ  ગોધરા  વલસાડ  પોરબદં ર  કઠલાલ  વાસં દા  રાજકોટ  નસવાડ  યારા  સોમનાથ  સતં રામ રુ  રુ નગર  વડોદરા અ વીકરણ: કોિવડ-19 ની મહામાર ના િવિશ ટ સજં ોગોને કારણે િનિ ત કરાયલે ા ક ોમાં બદલાવ આવી શક છે. i3T ંુ આયોજન હાજર થવાનો સમય 10:00 am હાજર અને ચૂ નાઓ 10:30 am to 10:55 am પર ાનો સમય 11:00 am to 12:30 pm ઉમેદવાર તા. 25.05.2022 ના રોજ સાં 6:00 વા યા પછ હોલ ટ કટ ડાઉનલોડ કર શક છે. મે રટ બનાવવાની પ િત  િવ ાથ ઓ 50% ણુ સાથે i3T પાસ કર હશે તેમને જ લાયક ગણવામાં આવશ.ે મે રટ યાદ ઉતરતા મમાં બનાવવામાં આવશ.ે  િુ નવિસટ મે રટ યાદ ના મમાં િવ ાથ ઓને કાઉ સ લગ અને વેશ યા માટ બોલાવશ.ે  કાઉ સ લગનો કાર કાઉ સ લગ સમયની વતમાન થિત પર િનભર રહશ.ે ન ધ: ઉમદે વારોને સમયાતં ર િસ થતી લેટ ટ મા હતી વશે યાના સદં ભમાં મળ રહ તે માટ િુ નવિસટ વેબસાઇટ www.iite.ac.in જોતા રહવાની ભલામણ કરવામાં આવે છે. 12

i3T માં મેળવેલ ણુ ના ઉતરતા મમાં મે રટ મ આપવા માટ આ જુ બના ચરણ (રાઈડસ) શ આતના તબ ામાં િવ ાથ ઓએ વશે પર ામાં મેળવેલ ણુ ને આધાર ઉતરતા મમાં ગોઠવીને સૌથી વ ુ ણુ મળે વનાર િવ ાથ ને થમ મ આપવામાં આવશે. આમ છતાં પણ જો મે રટ યાદ માં બે ક તેથી વ ુ ઉમેદવારોના મે રટ ણુ સરખા થતાં હશે તો આ જુ બના ચરણને યાનમાં રાખી મે રટ યાદ તૈયાર કરવામાં આવશ.ે ચરણ 1 આ જુ બના ચરણનો ઉપયોગ મે રટ યાદ માં મ આપવા માટ થશ.ે 1 B.Sc.-B.Ed. & એસએસસી પર ામાં મળે વલે ુલ ણુ ને આધાર મે રટ મ આપવામાં આવશ.ે B.A.-B.Ed. માટ 2 M.Sc./M.A.-M.Ed. & એચએસસી પર ામાં મળે વેળલ ુલ ણુ ને આધાર મે રટ મ આપવામાં આવશ.ે M.Ed. માટ 3 B.Ed. & B.Ed.-M.Ed. એચએસસી પર ામાં મેળવળે લ ુલ ણુ ને આધાર મે રટ મ આપવામાં આવશ.ે માટ 4 Ph.D. માટ બી.એ./બી.એસ.સી./બી.કોમ. અથવા સમક પર ામાં ા ત કરલ ુલ ણુ ને આધાર અથવા યાં GPA િસ ટમ હોય તેવા ક સામાં CGPA અથવા SGPAને આધાર પ રવિતત કરલા ટકાના ણુ ને આધાર મે રટ મ ફાળવવામાં આવશે. ચરણ 2 ચરણ 1 ના અ સુ રણ બાદ પણ જો બે અથવા બે વ ુ ઉમેદવારોના સરખા ણુ હશે તો મે રટમાં અ તા મ આપવા માટ ચરણ 2 અપનાવવામાં આવશ.ે 1 B.Sc.-B.Ed. & એસએસસી પર ામાં ગ ણત અને િવ ાન િવષયમાં મેળવેલ ુલ ણુ ને આધાર મે રટ B.A.-B.Ed. માટ મમાં અ તા આપવામાં આવશે. 2 M.Sc./M.A.-M.Ed. & એસએસસી પર ામાં મેળવેલ ુલ ણુ ને આધાર મે રટ મ આપવામાં આવશે. M.Ed. માટ 3 B.Ed. & B.Ed.-M.Ed. એસએસસી પર ામાં મેળવલે ુલ ણુ ને આધાર મે રટ મ આપવામાં આવશે. માટ 4 Ph.D. માટ એચએસસી પર ામાં મેળવળે લ ુલ ણુ ને આધાર મે રટ મ આપવામાં આવશ.ે ચરણ 3 ચરણ 2 ના અ સુ રણ બાદ પણ જો બે અથવા બે વ ુ ઉમેદવારોના સરખા ણુ હશે તો મે રટમાં અ તા મ આપવા માટ ચરણ 3 અપનાવવામાં આવશે. 1 B.Sc.-B.Ed. & એસએસસી પર ામાં સામા જક િવ ાન િવષયમાં મેળવલે ણુ ને આધાર અ તા મ B.A.-B.Ed. માટ આપવામાં આવશ.ે 2 M.Sc./M.A.-M.Ed. & એસએસસી પર ામાં ગ ણત અને િવ ાન િવષયમાં મળે વેલ ુલ ણુ ને આધાર મે રટ M.Ed. માટ મમાં અ તા આપવામાં આવશે. 3 B.Ed. & B.Ed.-M.Ed. એસએસસી પર ામાં ગ ણત અને િવ ાન િવષયમાં મળે વલે ુલ ણુ ને આધાર મે રટ માટ મમાં અ તા આપવામાં આવશે. 4 Ph.D. માટ એસએસસી પર ામાં મળે વેલ ુલ ણુ ને આધાર મે રટ મ આપવામાં આવશ.ે 13

ચરણ 4 ચરણ 3 ના અ સુ રણ બાદ પણ જો બે અથવા બે વ ુ ઉમેદવારોના સરખા ણુ હશે તો મે રટમાં અ તા મ આપવા માટ ચરણ 4 અપનાવવામાં આવશે. 1 B.Sc.-B.Ed. & ઉમેદવારની મર વશે ના મ માટ યાનમાં લેવામાં આવશે એટલે ક વહલાં જ મેલ B.A.-B.Ed. માટ ઉમદે વારને મે રટ મમાં અ તા આપવામાં આવશે. 2 M.Sc./M.A.-M.Ed. & ઉમદે વારની મર વશે ના મ માટ યાનમાં લેવામાં આવશે એટલે ક વહલાં જ મલે M.Ed. માટ ઉમદે વારને મે રટ મમાં અ તા આપવામાં આવશે. 3 B.Ed. & B.Ed.-M.Ed. ઉમેદવારની મર વેશના મ માટ યાનમાં લવે ામાં આવશે એટલે ક વહલાં જ મેલ માટ ઉમદે વારને મે રટ મમાં અ તા આપવામાં આવશ.ે 4 Ph.D. માટ ઉમેદવારની મર વેશના મ માટ યાનમાં લેવામાં આવશે એટલે ક વહલાં જ મલે ઉમેદવારને મે રટ મમાં અ તા આપવામાં આવશે. ન ધ : ઉપરો ત બધા જ િનયમોના પાલન પછ પણ જો બે અથવાવ ુ ઉમેદવારોના ણુ સરખા હશે તો, IITEના ુલપિત ી ારા પોતાના િવશેષાિધકારનો ઉપયોગ કર તેનો ઉકલ લાવવામાં આવશ.ે ુલપિત ી ારા લેવામાં આવેલ િનણય દરકને બા ય રહશે અને મે રટ યાદ તૈયાર કરવામાં આવશ.ે આ બાબતે કોઈપણ કારનો પ યવહાર કરવામાં આવશે નહ . બઠે કોની વહચણી  90 % બઠે કો જુ રાત રા યની સં થાઓમાથં ી લાયકાત માટની યો યતા પર ા ઉ ીણ કરનાર ઉમદે વારો માટ  10 % બેઠકો જુ રાત રા ય બહારની સં થાઓમાથં ી લાયકાત માટની યો યતા પર ા ઉ ીણ કરનાર ઉમેદવારો માટ  જો ઉપરો ત કોઈ પણ ણે ીમાં બઠે કો ખાલી રહશે તો તે અ ય ેણીના િવ ાથ ઓથી ભરવામાં આવશે.  અ ય રા યોના ઉમદે વારનો ા ત થયલે કોર સામા ય કટગર માં છે લા વેશ પામલે અથવા વેશ મળે તવે ી સભં ાવના હોય ઉમેદવારો મરે ટના ણુ અથવા તેથી વ ુ હોય તો જ અ ય રા યોના ઉમેદવારને વેશ આપવામાં આવશ.ે ન ધ: અ યાસ મોમાં િવદશી િવ ાથ ઓ અને ભારત સરકારના સમયાતં ર િનધા રત કરલ માનાકં ો ણૂ કરતા હશે તો વેશ આપી શકાશે. બઠે કોની ફાળવણી (અનામતના ધોરણો) વેશ માટ ળૂ જુ રાતના અને નીચેની કટગર હઠળ આવતા ઉમદે વારો માટ નીચે માણે બઠે કો અનામત રહશ.ે  અ ુ ૂચત િત : 07%  અ ુ ૂચત જન િત : 15%  સામા ક અને શૈ ણક ર તે પછાત વગ : 27%  આિથક ર તે નબળા વગ : 10%  અનામત બેઠક પર વશે મળે વવા માગં તા ઉમેદવાર િત ું માણપ ર ૂ કરવાની જ ર રહશે; જો ક સામા જક અને શૈ ણક ર તે પછાત વગ અને આિથક ર તે પછાત વગના ઉમેદવારોએ િતના માણપ ઉપરાતં નોન મીલયે ર માટ ું માણપ ર ૂ કરવા ું રહશ.ે 14

 િત ગે ું માણપ જો જુ રાત સરકારના અિધ ૃત સ ાિધકાર ારા યો ય ર તે સહ િસ ા કર ને આપવામાં આવલે નહ હોય તો તે મા ય રહશે નહ .  મીલેયર ગે ું માણપ જો જુ રાત સરકારના અિધ ૃત સ ાિધકાર ારા યો ય ર તે સહ િસ ા કર ને આપવામાં આવેલ નહ હોય તો તે મા ય રહશે નહ .  જો ઉમદે વાર વેશ કાઉ સે લગ સમયે જ ર માણપ ો ર ૂ કરવામાં િન ફળ જશે, તો તને ી ઉમેદવાર અનામત વગ હઠળ વેશ માટ યાનમાં લેવામાં આવશે નહ .  જુ રાત સરકારના પ રપ જુ બ સરકાર બી.એડ. કોલજે વાસં દા અને સરકાર બી.એડ. કોલજે કા છલની 50% બેઠકો અ ુ ૂચત જન િતના ઉમદે વારોને થમ ફાળવવામાં આવશે, બાક રહલી બેઠકો િનયમ અ સુ ાર ફાળવવામાં આવશ.ે  દમણ બી.એડ. કોલેજની 50% બઠે કો દ વ-દમણ અને દાદરાનગર હવલે ીમાં અિધિનવાસ ું માણપ ધરાવતા ઉમદે વારો માટ અનામત રહશે. ( માતાિપતા અથવા વાલીઓ પોતાના ઉમદે વારનો વેશ ક શાિસત દશોની અનામત બેઠક ઉપર મેળવવા ઇ છતા હોય તમે ણે ક શાિસત દશોમાં છે લા 10 વષથી રહતા હોવા ું મામલતદાર ારા મા ણત અિધિનવાસ ું માણપ જોડવા ું રહશ.ે િવ ાથ ઓનો વેશ મળે વવાનો છે તેમણે ધોરણ 10 અને 12 ની પર ાઓ ક શાિસત દશની શાળા ક ાએથી આપેલી હોવી જોઈએ અને તેઓના વેશ માટ શાળા છોડ ા ું માણપ અને ધોરણ 10 તથા 12 ના ણુ પ કો સાથે જોડવા ફર જયાત છે.)  સમયાતં ર મળતાં ભારત સરકાર, જુ રાત સરકાર અને NCTE ના િનદશોને આિધન EWS માટ બેઠકો અનામત રહશ.ે શાર રક િવકલાગં ઉમેદવારો માટ ંુ આર ણ રાઇ સ ઓફ પસન વીથ ડસે બ લટ ઝ (આર.પી.ડ .ુ ડ .) એ ટ, 2016 ની જોગવાઈઓ અ સુ ાર ુલ બેઠકોની 5% બેઠકો િવકલાગં ઉમેદવારો આ અ યાસ મમાં ભાગ લઈ શક તે માટ વેશ માટ અનામત રાખવામાં આવશે. િવકલાગં તા ધરાવતા ઉમદે વાર િસિવલ સ ન ારા યો ય ર તે સહ િસ ા કર ર કરવામાં આવેલ િવકલાગં તા માટ ું માણપ ર ૂ કરવા ું રહશ.ે . સમ ૂતી: \"િવકલાગં ય ત\" અથાત સ મ તબીબી સ ાિધકાર ારા મા ણત થયેલ કોઈ પણ િવકલાગં તાના 40% થી ઓછા નહ તેવી િવકલાગં તા ધરાવનાર ય ત. કાઉ સે લગ અને વેશ યા કાઉ સે લગ અને વશે યા માટ બોલાવાયલે ા ઉમદે વારોએ ગાધં ીનગર ખાતે આવલે િુ નવિસટ ક પસમાં તમામ અસલ માણપ ો તથા તેની વ મા ણત કરલ નકલો સાથે િવગતો (રકોડ)ની ચકાસણી માટ હાજર રહ ું જ ર છે. જો દ તાવેજની ચકાસણી દરિમયાન કોઈ િવસગં તતા જણાશે અને જો એ ું ફ લત થશે ક ઉમેદવાર ખોટ મા હતી ર ૂ કર છે તો િુ નવિસટ ઉમેદવારના વશે ને રદ કરશે. વેશ સમયે કાઉ સે લગ માટ ું થળ અને પ િત કોિવડ-19ની મહામાર ને કારણે ભારત સરકાર અને જુ રાત સરકાર અને અ ય વૈધાિનક સં થાઓના િનદશોને આધાર બદલાઈ શક છે. કાઉ સે લગ અને વેશ અને તાર ખે વશે િુ નિ ત યાર જ ગણાશ,ે યાર -તે અ યાસ મની સેમે ટર અને ન ધણી ફ કૂ વવામાં આવશે. 15

બી.એડ. અને એમ.એડ. કાય મમાં િવ ાથ કાઉ સે લગના સમયે કોલજે ની પસદં ગી કર શકશ.ે જો તે કાય મમાં અને િવષયમાં બેઠક ખાલી હશે તો. કાઉ સે લગ બાદ તે િવષયમાં ખાલી રહતી બઠે કોને અ ય િવષયમાં તબદ લ કરવાની એકમા સ ા િુ નવિસટ ના િનણયને આધીન રહશ.ે ૃપા કર ને ન ધ લેશો ક બધી કટગર માં વેશ પછ ની ખાલી બેઠકો ઓપન બેઠકોમાં ફરવવામાં આવી શક છે, ના પર ઓપન કટગર ના િવ ાથ ઓને વેશ મરે ટ જુ બની ઓફર કરવામાં આવશે, તેથી તમામ િવ ાથ ઓ સં ણૂ યા સમા ત થાય યાં ધુ ી રાહ જોવી પડશે, યારબાદ ફરફાર કયા પછ અને કાઉ સે લગ સે ટરમાં હાજર હોય તેવા તમામ ઉમેદવારો માટ વશે યા કરવામાં આવશે. આ યા તમામ કોસ માટ કરવામાં આવશે. બી.એડ. કોસમાં આ યા મેથડ માણે કરવામાં આવશે. કોઈ િવષય/પ ધિતમાં તમામ વેશ આ યા પછ , જો બેઠકો ખાલી રહશે તો આ બેઠકો યાર પછ ના િવષય/પ િતમાં સામેલ કર દવાશે અને વેશ યાના ત ધુ ી આ પ િત જુ બ ચા ુ રાખવામાં આવશે. જો ઉમદે વાર i3T પર ામાં ઉ ીણ થશે અને તે િુ નવિસટ ારા હાથ ધરાયલે કાઉ સ લગ/ વેશ યાના આધાર વેશ મેળવશે તો જ તેનો વેશ મા ય ગણાશે. અ ય કોઈપણ ર તે મેળવલે વેશ અમા ય અને રદ થવાને પા છે. વેશ સમયે જ ર દ તાવેજો વેશ કાઉ સે લગ સમયે ર જ શન ફોમની િ ટ આઉટની સાથે વ- મા ણત કરલા નીચે જુ બના માણપ ો જમા કરાવવાના રહશ.ે  યો યતા લાયકાત પર ા ણુ પ ક  શાળા છોડ ા ું માણપ , થાનાતં રણ માણપ ( ા સફર સ ટ ફકટ) અથવા થળાતં ર માણપ (માઈ ેશન સ ટ ફકટ)  અ ુ ૂચત િત (એસ.સી.), અ ુ ૂચત જન િત (એસ.ટ .), સામા ક અને શૈ ણક ર તે પછાત વગ (એસ.બી.બી.સી.), આિથક ર તે નબળા વગના ઉમેદવાર િત માણપ , જુ રાત સરકાર ારા અિધ ૃત સ ાિધકાર ારા યો ય ર તે સહ િસ ા કર આપવામાં આવેલ હોય તે ર ૂ કરવા ુ રહશે.  જુ રાત સરકાર ારા અિધ ૃત સ ાિધકાર ારા યો ય ર તે સહ િસ ા કર આપવામાં આવેલ હોય તે ું પ રવાર ું નોન- મી લેયર (એનસીએલ) માણપ .  િવકલાગં ઉમેદવારના ક સામાં િસિવલ સ ન / સ મ મે ડકલ ઓથો રટ ારા યો ય ર તે સહ િસ ા કર આપવામાં આવેલ હોય તે ું શાર રક અ મતા ું માણપ . 16

ફ ંુ માળ ંુ બધા જ કાય મોમાં વેશ મળે વતી વખતે મા એક વખત નોન - ર ફડં બલ એનરોલમે ટ/ન ધણી ફ િપયા 1000/- કૂ વવાની રહશ.ે થમ સ ની ફ વેશ િુ નિ ત કરતી વખતે કૂ વવાની રહશે. િવિવધ અ યાસ મોની યેક સેમે ટર દ ઠ ફ B.A.-B.Ed., B.Sc.-B.Ed. મ ફ ની િવગત રકમ (₹ મા)ં 1 ટ શુ ન ફ 17,500 2 યોગશાળા ફ 500 3 ટશનર /મટ ર અલ ફ 500 4 લાય ેર ફ 500 5 સાં ૃિતક ફ 500 6 પો ્સ ફ 500 7 EPC ફ 2,000 ુલ ₹ 22,000 B.Ed.-M.Ed., M.Ed. and M.Sc./M.A.-M.Ed. Programmes at IITE: મ ફ ની િવગત રકમ (₹ મા)ં 1 ટ શુ ન ફ 20,000 2 યોગશાળા ફ * 1,000 3 ટશનર /મટ ર અલ ફ 500 4 લાય ેર ફ 1,500 5 સાં ૃિતક ફ 500 6 પો ્સ ફ 500 7 Foundation in Research ફ 1,000 ુલ ₹ 25,000 *In addition to Laboratory Fees mentioned above, the students of M.Sc.-M.Ed. in Science subjects have to pay Rs. 2,000 per semester. Fees for Affiliated Colleges (B.Ed. & M.Ed. Programmes) મ ફ ની િવગત રકમ (₹ મા)ં 1 ટ શુ ન ફ 1,250* 2 ટશનર /મટ ર અલ/ િૃ ત ફ 500 3 લાય ેર ફ 250 4 સાં ૃિતક ફ 250 5 પો ્સ ફ 250 6 EPC ફ 750 ુલ ₹ 3,250 (*Exemption as per Government norms, if any.) 17

નધ  િવ ાથ ને વશે આ યા બાદ કોઈપણ કોલજે માં થળની ફરબદલી મળશે નહ .  સલં ન કોલેજોમાં વેશ રદ કરાવવાના ક સામાં િુ નવિસટ ના િનયમન આધા રત ફ પરત મળશ.ે IITE માં Ph.D. કાય મ મ ફ ની િવગત રકમ (₹ મા)ં 1 સફ 10,000 2 દરક સ માં ટશનર /મટ ર અલ ફ 500 3 લાય ેર ફ 1,500 ુલ ₹ 12,000 સે ટર ઓફ એજ કુ શનના બી.એસ.સી.-બી.એડ., બી.એ.-બી.એડ., બી.એડ.એમ.એડ., એમ.એડ., એમ.એસ.સી./એમ.એ.- એમ.એડ. માં તેજ વી િવ ાથ ઓ માટ િશ ય િૃ ની જોગવાઈઓ  IITE હમં ેશાં હોિશયાર િવ ાથ ઓને અ યાસ માટની િુ વધા અને ો સાહન આપે છે િવ ાથ ઓએ i3T માં 75% ા ત કયા હોય તો આવા વેશ મેળવનાર િવ ાથ ઓમાથં ી થમ 5% િવ ાથ ઓની બે સેમે ટરની ટ શુ ન ફ માફ કરવાની જોગવાઈ છે.  મે રટ આધા રત િશ ય િૃ ની રકમમાં મા ટ શુ ન ફ ની રકમ ા ત થઈ શક જો...  આવા િવ ાથ ઓ પોતાનો વેશ અને અ યાસ IITE માં િુ નિ ત કર અ યાસ આગળ વધાર.  િશ ય િૃ ચા ુ રાખવા માટ આ ઉમેદવાર શૈ ણક વષના બનં ે સેમે ટરમાં O+ ેડ મળે વવો ફર જયાત છે. પીએચ.ડ .માં વેશ િુ નવિસટ િશ ણશા િવષયમાં પીએચ.ડ .ના કાય મ માટ લાયકાત ધરાવતા ઉમદે વારો પાસથે ી અર આમિં ત કર છે ક ઓ પોતાનો અ યાસ IITE ના સે ટર ઓફ એ કુ શન ખાતે કર શક. ભારતીય િશ ક િશ ણ સં થાન(IITE) ુિનયર રસચ ફલોશીપ (JRF) આગળ વધતા િસિનયર રસચ ફલોશીપ (SRF) માટ પીએચ.ડ .ના કાય મ માટ દરખા ત આમિં ત કર છે આ ફલોિશપ નો ઉ ેશ NET-GSLET-GSET-JRF કરલ ઉમેદવારોને પીએચ.ડ .ની િશ ણશા માં ઉપાિધ અને સાથોસાથ િશ ણના ે માં આ િુ નક અ યાસો અને સશં ોધન હાથ ધરવાની તક આપવાનો છે. આ વેશ IITE Ph.D. અિધિનયમ/િનયમનને આધીન રહશ.ે આ જ ર તે પીએચ.ડ .ના િવ ાથ ઓ માટ ુિનયર રસચ ફલોશીપ અને િસિનયર રસચ ફલોશીપ IITE JRF/SRF અિધિનયમ/િનયમનને આધીન રહશે. ણૂ સમયના િવ ાથ ઓ ણૂ સમયના િવ ાથ ઓએ તેમના સમ પીએચ.ડ . અ યાસ મ દરિમયાન તમે ના િવષયના િવભાગ ડપાટમે ટ અથવા માગદશક ક િુ નવિસટ એ િુ નિ ત કરલી જ યાએ હાથ ધર તે જ ર છે. િવ ાથ ઓ ક ઓ આિસ ટ ટશીપ/ કોલરશીપ/ UGC ક ICSSRની ફલોિશપ/ઇ ડ અથવા RA/SRF/JRF/IITE ના ો ટ ફલો વગેર વી નાણાં આપતી એજ સી ારા સહાય ા ત કર છે તેઓ ણૂ સમયના િવ ાથ ઓ ગણવામાં આવશે િસવાય ક તેઓ સ ાિધકાર પાસેથી આ બાબત ું માણપ ર ૂ કર. આવા ક સામાં RDC ની વૂ અ મુ િત લેવી જ ર છે. 18

ખડં સમયના િવ ાથ ઓ આ િવભાગ રોજગારમાં જોડાયેલ િવ ાથ ઓ સાથે સલં ન છે ક ઓ Ph.D. અ યાસ મમાં જોડાયા છે. અર ની સાથે સં થાના વડા અથવા નોકર આપનાર પાસેથી 'ના વાધં ા માણપ ' ફર જયાત છે. આ આવા િવ ાથ ઓ િુ નવિસટ ારા આપવામાં આપવામાં આવતી કોઈપણ કારની ફલોિશપ નાણાક ય સહાય અથવા િનવાસ મળે વવા માટ લાયક ગણાશે નહ . ફલોિશપનો સમયગાળો ફલોિશપ સહાય સામા ય ર તે બે વષ માટ હોય છે અને વ મુ ાં વ ુ ણ વષ માટ તેને લબં ાવી શકાય. પીએચ.ડ .ના િવ ાથ ઓ માટ ુિનયર રસચ ફલોશીપ થમ 18 મ હના રહશે અને િસિનયર રસચ ફલોશીપ પછ ના 18 મ હના રહશ.ે JRF / SRF અને ફલોિશપ સહાય મેળવવા માટની પા તા ફલોિશપ િુ નવિસટ ના બધા જ પીએચ.ડ .ના િવ ાથ ઓ માટ ઉપલ ધ છે ઓ નીચને ા લાયકાતના માનાકં ો ણૂ કરતા હોય.  િુ નવિસટ ના પીએચ.ડ .ના કાય મમાં િવ ાથ એ ણૂ સમયના િનયિમત િવ ાથ તર ક વેશ મળે વવો ફર જયાત છે.  એવા તમામ િવ ાથ ઓ ક પીએચ.ડ . માટ લાયક થયા હોય અને િનયિમત પીએચ.ડ . કાય મ કરવા ું પસદં ક ુ હોય તથા JRF મેળવવા માટના પા તા માનાકં ો ણૂ કરતા હોય તેઓને ફલોિશપ મે રટના આધાર આપવામાં આવશે.  િવ ાથ UGC અથવા અ ય કોઈપણ ોત પાસેથી ા ટ અથવા રસચ સહાય કોઈપણ નામના અ વય મળે વતો હોવો જોઈએ નહ .  આ ફલોિશપના સમયે સં ણૂ સમયગાળા દરિમયાન િવ ાથ ખડં સમયના ક ણૂ સમયના કોઈ પણ કારના રોજગારમાં જોડાયેલ હોવો જોઈએ નહ .  આ ફલોિશપના સમયગાળા દરિમયાન િવ ાથ િુ નવિસટ માં ણૂ સમય માટ ફર જયાતપણે હાજર રહવા ું રહશ.ે  િવ ાથ ઓ ક મણે UGC-NET અથવા/અને GSLET/GSET ઉતીણ કર હોય તેઓ JRF/SRF માટ િનયત ન નૂ ામાં અર કર શક છે. ઉમદે વારની પસદં ગી JRF/SRF માટ ટ ટ અથવા ઇ ટર ૂ યાના લુ ાકાત યાના આધાર થશ.ે Sl. Nature of Assistance JRF (Rs.) SRF (Rs.) 1 Monthly Fellowship 31,000 35,000 2 Contingency Fund 10,000 12,000 3 HRA per month 4,000 4,480 4 Monthly Escort/Reader Assistance (In case of Physically Handicapped and Visually 2,000 2,000 Impaired scholars only) 19

List of Affiliated Colleges District: Gandhinagar Sr College Name City District College No Gandhinagar Gandhinagar Type 1 District Institute of Education & Training, Ahmedabad Government Gandhinagar Ahmedabad Ahmedabad District: Ahmedabad Ahmedabad Ahmedabad 2 District Institute of Education & Ahmedabad Ahmedabad Government Training, Ahmedabad. Ahmedabad Ahmedabad Shree Mahalaxmi District Institute of Kathlal 3 Education & Training, Ahmedabad Ahmedabad Government Valasan (Only for Women) Anand Khambhat 4 Smt. Ullasben Gordhandas College of Petlad Ahmedabad Grant-in-aid Education Borsad Anand Ahmedabad Grant-in-aid 5 Prakash College of Education VV Nagar Ahmedabad Grant-in-aid Ahmedabad Grant-in-aid 6 Vaidya Shri M M Patel College of Education Vadodara Dabhoi Ahmedabad Grant-in-aid 7 Shri M N Shukla College Of Education Godhra Ahmedabad Grant-in-aid 8 Smt. M.N.K. Dalal Education College for Women (Only for Women) Bhuj Mundra 9 A. G. Teachers College Visnagar District: Kheda Kheda Government 10 District Institute of Education & Training, Kathlal District: Anand Anand Government 11 District Institute of Education & Anand Grant-in-aid Training, Anand Anand Grant-in-aid 12 Anand Education College Anand Grant-in-aid (Only for Women) Anand Grant-in-aid 13 Smt. B.C.J. College of Education Anand Grant-in-aid Anand Grant-in-aid 14 Smt. S. I. Patel Ipcowala College of Education 15 Shree R. P. Anada College of Education 16 N. H. Patel College of Education 17 H M Patel Institute of English Training & Research District: Vadodara Vadodara Government Vadodara Grant-in-aid 18 District Institute of Education & Training, Vadodara 19 Sheth Motilal Nathabhai Contractor College of Education District: Panchmahal Panchmahal Grant-in-aid 20 Shree Sarvajanik College of Education District: Kutch Bhuj Government Kutch Grant-in-aid 21 District Institute of Education & Training, Bhuj 22 S. D. Shethia College of Education District: Mehsana Mehsana Grant-in-aid 23 Secondary Teachers Training College 20

24 Swami Vivekanand Sarvodaya Bank Mehsana Mehsana Grant-in-aid Education College Patan Patan Government District: Patan Patan Patan Grant-in-aid 25 District Institute of Education & Training, Patan Palanpur Banaskantha Government 26 Lilavati Nandlal Kilachand College of Palanpur Banaskantha Grant-in-aid Education Idar Sabarkantha Government District: Banaskantha 27 District Institute of Education & Daramali Sabarkantha Grant-in-aid Training, Palanpur 28 D. D. Choksi B.Ed. College Meghraj Aravalli Government Modasa Aravalli Grant-in-aid District: Sabarkantha District Institute of Education & Training Rajpipala Narmada Government 29 (Sarkari Mahila B.Ed. College), Idar Naswadi Chhotaudepur Government (Only for Women) Bharuch Bharuch Government 30 College of Education, Daramali Kharod Bharuch Grant-in-aid District: Aravalli Surat Surat Government 31 Government B.Ed. College, Meghraj Surat Surat Grant-in-aid 32 B. D. Shah College of Education Kamrej Surat Grant-in-aid Kachhal Surat Government District: Narmada 33 District Institute of Education & Training, Vedchhi Tapi Grant-in-aid Rajpipala Navsari Navsari Government District: Chhotaudepur Bilimora 34 Government B.Ed. College, Naswadi Vansda Navsari Grant-in-aid Navsari Government District: Bharuch Nani Daman 35 District Institute of Education & Daman Grant-in-aid Training, Bharuch. 36 College of Education, Kharod District: Surat 37 District Institute of Education & Training, Surat 38 V. T. Choksi Sarvajanik College of Education 39 Smt. Vasantiben Ranchhodbhai Bhakta College of Education 40 Government B.Ed. College, Kachhal District: Tapi 41 Snatak Adhyapan Mandir District: Navsari 42 District Institute of Education & Training, Navsari 43 Shrirang Shikshan Mahavidyalaya 44 Government B.Ed. College, Vansda UT: Daman 45 Shree Machhi Mahajan Education Society’s College of Education 21

District: Bhavnagar Bhavnagar Bhavnagar Government 46 District Institute of Education & Training, Bhavnagar Bhavnagar Grant-in-aid Bhavnagar 47 Shree G. H. Sanghavi Shikshan Amreli Amreli Government Mahavidyalaya Rajkot Rajkot Grant-in-aid District: Amreli Rajkot Rajkot Grant-in-aid 48 Dr. Jivaraj Maheta District Institute of Rajkot Rajkot Grant-in-aid Education & Training, Amreli District: Rajkot 49 Smt. J. J. Kundalia Graduate Teachers College 50 Shri P. D. Malviya Graduate Teachers College 51 Institute of Language Teaching District: Junagadh Junagadh Junagadh Grant-in-aid 52 Dr. Subhash Mahila College of Education (Only for Women) District: Porbandar Porbandar Porbandar Government 53 Shree Ramba District Institute of Education & Training, Porbandar District: Devbhumi Dwarka Dwarka Dwarka Grant-in-aid 54 Shree Shardapeeth Arts, Commerce and College of Education District: Jamnagar Jamnagar Jamnagar Government Aliyabada Jamnagar Grant-in-aid 55 District Institute of Education & Training, Jamnagar 56 Darbar Gopaldas Shikshan Mahavidhyalaya District: Surendranagar Surendranagar Surendranagar Grant-in-aid Surendranagar Surendranagar Government 57 Shri C. H. Shah Maitri Vidyapeeth Mahila Surendranagar Grant-in-aid College of Education (Only for Women) Wadhwan 58 District Institute of Education & Training, Surendranagar 59 Smt. M. M. Shah College of Education ઉપર જણાવેલ તમામ કોલજે અને સે ટર ઓફ એ કુ શન ઓનલાઇન વેશ ફોમ ભરવા માટ હ પ સે ટર તર ક કાય કરશે સપં ક ૂ .: સપં ક કલાકો : કામના દવસો દરિમયાન સવાર 09:00 વા યથે ી સાજં ના 5:00 વા યા ધુ ી. ઈ-મલે : [email protected] વેબસાઇટ : www.iite.ac.in ન ધ: એડિમશન સબં િં ધત તમામ કારના ના મા ઈમલે ારા જ જવાબ આપવામાં આવશ.ે 22

એડિમશન માટ ઓનલાઇન ફોમ ભરતી વખતે આ બાબતો ંુ જ ર યાન રાખો. • ચૂ નાઓ ડાઉનલોડ કરો અને તેને કાળ વૂ ક વાચં ો. ઓનલાઈન અર ફોમ ભરવા ું શ કરતા પહલા સં ણૂ ચૂ નાઓ વાચં ી ઓ. • ફોમ ભરવા માટ ઉતાવળા થશો નહ . ધીરજ ળવો. તમાર અર માટની ખોટ દોડાદોડ કરવાથી તમારાથી કટલાક ુ ય િવભાગો યાન બહાર રહ જશે અને ટાઇપ ક ખોટ જોડણીઓ રહ જશ.ે • તમારા લાયકાતના ણુ દાખલ કરો. જો તમારા ફોમ ભરવાની છે લી તાર ખ તમારા પ રણામની તાર ખથી આગળ ન હોય તો, ઑનલાઇન અર ફોમ જમા કરતાં પહલા,ં િવ ાથ ઓએ તેમના લાયકાત માટના ણુ અર પ માં દશાવવા પડશ.ે • લાયકાત માટના ણુ દાખલ કયા િવના, તમા ંુ ઓનલાઇન અર ફોમ જમા કરશો નહ . જો ઓનલાઇન અર ફોમ ભરવા માટની છે લી તાર ખો તમારા પ રણામની તાર ખથી આગળ ન હોય તો, ખાતર કરો ક તમારા લાયકાતનાં ણુ દાખલ થયા છે ક નહ ,કારણ ક તમારો વેશ આ ણુ ના જુ બ રહશે. • તમા ંુ નામ અને સપં ક માટની િવગતો યો ય ર તે ભરો. તમે તમા ું નામ તમારા શાળા છોડ ાના માણપ અથવા ણુ પ કમાં દશાવેલ હોય તેમ યો ય ર તે ભરો. • સાયબર કફના કમચાર ઓને ક અ યને તમાર અર ભરવા માટ આપો નહ . તઓે તમા ું નામ અને ય તગત િવગતો ટાઇપ કરવામાં લૂ ો કર શક છે, પછ થી તમારા ણુ પ કમાં સમ યાઓ ઊભી કર શક છે. • યો ય પાસપોટ સાઈઝનો ફોટો ાફ અપલોડ કરો. તમાર ફોટો ુ ડયોમાં પડાવલે અને મેળવલે યો ય પાસપોટ સાઈઝનો ફોટો ાફ અપલોડ કરવો જોઈએ. • ાસં ગક(કઝ અુ લ) ફોટો ાફ અપલોડ કરશો નહ . મોબાઇલ /આઇ-પૅડ / ડ નો ઉપયોગ કર ને લીધેલા ક સે ફ અપલોડ તર ક વીકારવામાં આવશે નહ . • યો ય કન કરલા હ તા ર અપલોડ કરો. હ તા ર ફ ત હ તા ર માટના ખાનામાં અપલોડ થવા જોઈએ. • ફોટો ાફ અને હ તા રની અરસ પરસ બદલી કરશો નહ . હ તા ર અને ફોટો ાફ ફ ત તમે ના યો ય ખાનામાં અપલોડ થવા જોઈએ. • સમાન નામ સાથે એકથી વ ુ વાર ન ધણી કરાવશો નહ . • લેપટોપ અથવા ડ કટોપ ક ટુ રનો ઉપયોગ કરો. તમે એ લકશન ફોમ ભરવા માટ લપે ટોપ અથવા ડ કટૉપનો ઉપયોગ કર શકો છો. • માટફોનનો ઉપયોગ કરશો નહ . તમા ું અર ફોમ ભરવા માટ માટફોનનો ઉપયોગ કરવાથી તમે કટલીક મહ વ ણૂ િવગતોને ભરવાથી કૂ શકો છો. • ાઉઝસની નવી આ િૃ નો ઉપયોગ કરો. ઉપયોગમાં લેવામાં આવલે સો ટવેર તા તરમાં યાપક ઉપયોગમાં લવે ાતા અને વપરાશકતા મૈ ી ણૂ ાઉઝર ( ગૂ લ ોમ , મો ઝલા ફાયરફો સ) માટ તયૈ ાર કરવામાં આવેલ છે. • ાઉઝરની ૂની આ િૃ નો ઉપયોગ કરશો નહ . સૉ ટવેર તમને ાઉઝરનાં ૂના સં કરણનો ઉપયોગ કરવાથી કટલીક િવગતો ભર શકાશે નહ . • સાયબર કફના કમચાર ઓ પાસેથી સલાહ લેતા નહ . તમે સાયબર કાફ અથવા કોઈપણ ક ટૂ ર સે ટરની િુ વધાનો ઉપયોગ કર શકો છો, પરં ુ ફોમ ભરવા માટની તમે ની સલાહનો નહ . • ફ ત િનયત ન ધણી ફ કૂ વો. ય તગત ડ બટ અથવા ડટ કાડ અથવા પોતાની ક સબં ધં ીઓની નટે બે કગ સવે ાનો ઉપયોગ કર ને ઑનલાઇન ન ધણી ફ કૂ વો. • િનધા રત ન ધણી ફ િસવાય અ ય કંઈપણ વધારાની રકમ કૂ વશો નહ . અર ફોમ ભરવા માટ વધારાની ફ (રકમ)ની કૂ વણી અિન છનીય છે. 23

24


Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook