Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 10.ખનિજ અને કુદરતી સંશાધનો, ધોરણ.8 flipbook

10.ખનિજ અને કુદરતી સંશાધનો, ધોરણ.8 flipbook

Published by DILIP MISTRI, 2021-12-31 16:52:17

Description: 10.ખનિજ અને કુદરતી સંશાધનો
ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયમાં એન.સી.ઇ.આર.ટી ની ગાઈડલાઈન મુજબ આવેલ નવા અભ્યાસક્રમ પ્રમાણે એકમ 10 ખનીજ અને કુદરતી સંસાધનો ની મુખ્ય બાબતોને આ બુકમાં સમાવિષ્ટ કરેલ છે.

Keywords: સામાજિક વિજ્ઞાન એકમ.10 ખનીજ અને કુદરતી સંસાધનો,Social science std.8 sem.2,New course

Search

Read the Text Version

10. ખનીજ અને ઉ સશં ાધન ખિનજ ( યા યા) જૈિવક અને અજૈિવક પદાથ ગરમી અને દબાણના લીધે પ રવતન પામીને ચો કસ રાસાયિણક બધં ારણ ધારણ કરે છે તને ે ખિનજ કહે છે.

ખિનજ બધા થળોએ એકસરખું મળી આવતંુ નથી, તે ચો કસ ે ોમાથં ી અથવા પવતોમાંથી મળી આવે છે. ખનીજો પૃ વીના પટે ાળમાં હ રો વષની કુદરતી યા બાદ તૈયાર થાય છે. તેમના રાસાયિણક ગણુ ધમ જેવાકે રંગ, ચમક, ઘનતા, ન કરતા વગેરને ે આધારે તેમણે ઓળખી શકાય છે. ખનીજો ઉધોગોને કાચો માલ પરૂ ો પૂરો પાડે છે. તેનાથી રા સમૃ ધ બને છે, તેથી ખનીજો રા ીય અથતં ની ધોરીનસ સમાન છે.

ખનીજો ના કાર સરં ચનાને આધારે ખનીજોને નીચે માણે વગ કૃત કરી શકાય.

ખનીજો નંુ વગ કરણ (1) ધાતમુ ય ખનીજો (Metalic Minerals ): તે કાચા વ પમાં હોય છે.અને કઠોર હોય છે. તે ઉ મા અને િવ ુતના સુવાહક છે અને તે ચમકતા હોય છે. આ ખનીજોમાંથી ા ત ધાતઓુ ને ટીપીને કે ગાળીને િવિવધ આકારોમાં ઢાળી શકાય છે. હાર કરવાથી તે તટૂ તાં નથી. ધાતુમય ખનીજો ને ઓગાળવાથી ધાતુઓ ા ત થાય છે. જેમક.ે . સોન,ંુ ચાંદી, જસત, લોખડં , એ યિુ મિનયમ વગરે ે મુ ય છે.

(2) અધાતમુ ય ખનીજો ( Non-Metalic Minerals) :--  આ ખનીજો માં ધાતઓુ નથી.  તને ે તોડી,કાપી કે ઉખાડીને અલગ અલગ આકારોમાં ઢાળી શકાય છે.  હાર કરવાથી તે તૂટી ય છે.  ઉ.દા....ચૂનાનો પ થર, અબરખ, સમ,કોલસો, પે ોિલયમ,વગરે .ે .



ઊ સસં ાધન જે સાધનો થકી આપણને યં ોને ચલાવવા અને વ તઓુ ના ઉ પાદન માટે ઊ ા ત થાય છે તને ે ઊ સસં ાધન કહે છે.

ઊ સંસાધનોને િવ તતૃ પે નીચે માણે વગ કતૃ કરી શકાય. ઊ સસં ાધનો પરંપરાગત ોત બનપરંપરાગત ોત (1) પરંપરાગત ોત ( CONVENTIONAL SOURCES ) :- ોત તરીકે  જે લાંબા સમયથી સામા ય ઉપયોગમાં લવે ાય ર ા છે તને ે ઊ ના પરપં રાગત ઓળખવામાં આવે છે.

મુ ય બે ોત 1. કોલસો 2. અિ મભતૂ ધણ (બળતણ) તમને આ ણવંુ ગમશ.ે લાખો વષ પહેલાં વન પિત દટાવાથી ખિનજ કોલસો અને ાણીઓના જમીનમાં દટાવાથી ખિનજતલે ખબુ જ લાંબી યાને અતં ે બનેલા આ ઊજ ોતો અિ મભતૂ બળતણ તરીકે ઓળખાય છે.

કોલસો (Coal ) આ િવપુલ માણમાં મળી આવતું અિ મભતૂ બળતણ છે.કોલસામાથં ી મળે વેલી વીજળીને તાપ િવ તુ કહે છે. કોલસાની ઊ થી ઔધોિગક િવકાસ શ ય બ યો છે.

 તને ો ઘરેલુ બળતણ, લોખડં અને પોલાદ જેવા ઉ ોગો, વરાળ એિ જન, વીજળી ઉ પ ન કરવામાં ઉપયોગ કરવામાં આવે છે.  કોલસાથી મળતી વીજળીને તાપિવ ુત કહવે ામાં આવે છે.કોલસાની ઊ થી ઔધોિગક િવકાસ શ ય બ યો છે.  ચીન,અમે રકા, રિશયા,જમની, ા સ અને દિ ણ આ કા િવ વના અ ણી કોલસા ઉ પાદક દશે છે.  ભારતના કોલસા ઉ પાદક ે ો.... રાણીગંજ ( પિ ચમ બગં ાળ) , ઝ રયા, ધનબાદ, બોકારો (ઝારખંડ) ગુજરાતના કોલસા ઉ પાદક ે ો....ક છ, ભ ચ, મહસે ાણા,ભાવનગર અને સરુ ત.અહીથી લીગનાઇટ કોલસો મળે છે. ક છમાં પાન ો, સરુ તમાં તડકે વર, ભ ચમાં રાજપારડી, ભાવનગરમાં થોરડી,તગડી અને સામતપરમાં લીગનાઇટ કોલસાની અનમુ ાનીત જ થો છે

ખિનજતલે ( Crude Oil ) - પૃ વીના પેટાળમાથં ી ખિનજતેલ મળે છે.

તે તર ખડક તરોની વ ચથે ી મળે વવામાં આવે છે. તે જમીનમાથં ી અધ વાહી અને અશુ ધ વ પે મળી આવે છે. જેને રફાઇનરીમાં શુ ધ કરવામાં આવે છે. શિુ ધકરણ ની યા બાદ તમે ાંથી પે ોલ, ડીઝલ,કેરોસીન, મીણ, લાિ ટક અને જણતલે ( લુ ીકે ટ ) જેવા િવિવધ ઉ પાદનો મળે વવામાં આવે છે. ખિનજ તેલમાથં ી ખુબજ ઉપયોગી પદાથ મળે વવામાં આવે છે. તને ો કોઈપણ ભાગ િબનઉપયોગી હોતો નથી.તને ા બહોળા યાપા રક મહ વના લીધે તને ે કાળંુ સોનંુ કહવે ામાં આવે છે. ઈરાન,ઈરાક,સાઉદી અરબ અને કતાર એ પે ોિલયમના મુ ય ઉ પાદક દશે છે. અને અ ય ઉ પાદક અમે રકા, રિશયા, વને ઝે ુએલા અને અ રયા છે. ભારતમાં મુ ય ઉ પાદક ે આસામમાં દ બોઈ, મબું ઈમાં બો બે હાઈ તથા કૃ ણા અને ગોદાવરી નદીઓના મખુ િ કોણ દેશમાં છે.

ગજુ રાતના આણદં િજ લાના લુણેજ ખાતથે ી સૌ થમ ખિનજતલે મળી આ યું હત.ું ભ ચ િજ લાનંુ અકં લે વર ગજુ રાતનંુ સૌથી મોટંુ તલે ે ગણાય છે. ખિનજતલે અકં લે વર ,મહસે ાણા, કલોલ, કડી,નવાગામ, કોસબં ા, સાણદં , અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભ ચ, આણદં , ખડે ા અને ભાવનગર ે ોમાથં ી મળી આવે છે. કદુ રતી વાયુ ( Natural gas)

 કદુ રતી વાયુ પે ોિલયમ ની સાથે મળી આવે છે અને યારે કાચા ખિનજતેલની બહાર લાવવામાં આવે છે યારે તને ી સાથે મુ ત થાય છે અને તેનો ઉપયોગ ઘરલે ુ અને ઉ ોગોમાં ધણ તરીકે થાય છે  રિશયા નોવ યકુ ે અને નધે રલે ડ કદુ રતી વાયુ ના મુ ય ઉ પાદક દશે ો છે.  ભારતમાં જેસલમરે ખભં ાત બેસીને અને કૃ ણા ગોદાવરી મુ ત િ કોણ બો બે હાય કદુ રતી વાયુ ઉ પાદન ે છે.  ગજુ રાતનું અકં લે વર અને ગાધં ાર ખનીજ તલે તથા કદુ રતી વાયુ નો િવપુલ ભડં ાર ધરાવતંુ ે ગણાય છે.  કદુ રતી વાયુ નો વપરાશ ખૂબ જ મોટા માણમાં થતો હોવાના લીધે ઝડપથી સમા ત થઈ ર ા છે.  તેનાથી ખૂબ જ દૂષણ થાય છે.

ઊ ના િબનપરંપરાગત ોત ( Non-conventional Sourses Of Energy ) સૌર ઉ ,પવન ઊ , ભરતી ઊ વગરે ે િબન પરંપરાગત ઊ ના ોત છે. ભારતમાં કિમશન ફોર એ ડશનલ સોસ સ ઓફ એન (CASE ) અને ગજુ રાતમાં ગુજરાત એન ડવે લોપમે ટ એજ સી (GEDA) આ દશામાં કામ કરી રહી છે.

1. સૌર ઉ ( SOLAR ENERGY) સયૂ ઉ નો મુ ય ોત છે.  સયૂ માથં ી મળે વલે ી સૌરઊ નો ઉપયોગ વીજળી ઉ પન કરવા માટે કરી શકાય છે.  સૌરઊ ની મદદથી સોલાર વોટર હીટર, સોલર કકૂ ર, સોલર ાયર તમે જ હરે થળોએ રાિ કાશ માટે અને ાફીક સકં તે ો ને કાિશત કરવામાં પણ થાય છે.  સૌર ઊ અખટૂ અને દૂષણ મુ ત છે.  મ ય દેશના રહે વામાં એિશયાની સૌથી મોટી સૌર ઊ પ રયોજના આવલે ી છે.

પાટણ િજ લામાં ચારણકા ખાતે 590 મગે ાવોટ મતાનો સોલાર પાક આવલે ો છે.

છાણી (વડોદરા) પાસે 10 ટનની મતાવાળું શીતાગાર થા યું છે. સોલાર ફ ટોપ િસ ટમ અપનાવવા માટે ગુજરાત રા ય સરકાર સહાય આપે છે. વતમાન સમયમાં ગામોમાં દીવાબ ી ( ીટ લાઈટ), ખતે રોમાં સચાઈ માટે સોલર પેનલ બસે ાડવામાં આવે છે. ગજુ રાતના ભજુ પાસને ા માંડવી ન ક મોઢવા ગામે આ લા ટ બનાવવાનંુ ન કી થયલે છે દ રયાના ખારા પાણીનંુ ડસિે લનેશન કરવા માટે ( મીઠંુ પાણી બનાવતા ) સૌર ઉ લા ટ થાપવામાં આ યો છે.

આ પણ ણો... રસોઈ બનાવવાની િવ વની સૌથી મોટી ( 15,000 લોકોના ભોજન રાંધણ મતા ) 'સૌર બા પ ણાલી' િત માલા ( આં દશે ) માં October,2002 માં થાિપત કરી છે.

(2) પવન ઊ ( WIND ENERGY)  પવન ઊ એક આ ખોટ અને દષુ ણમુ ત ઉ ોત છે એકવાર થાિપત કયા બાદ િવ તુ ઉ પાદન માં ખબુ જ ઓછો ખચ થાય છે  પવનચ કી નો ઉપયોગ અનાજ દળવાની ઘટં ીમાં અને પાણી કાઢવા માટે પહલે ાના સમયથી થઈ ર ો છે. હાલના સમયમાં તને ે જનરટે ર સાથે જોડીને વીજળી ઉ પ ન કરાય છે.  પવન ચ કીના સમહૂ ની િવ ડફામ કહે છે.  દ રયાકાંઠાના િવ તારોમાં અને પવત- ખીણ કે યાં વગે ીલો અને સતત પવન વહતે ો હોય યાં ઉભા કરાય છે.  જમની,અમે રકા, ડેનમાક, પને , ભારત પવન ઊ ઉ પ ન કરનારા અ ગ ય દશે ો છે.  ગુજરાતમાં દવે ભિૂ મ વારકાના લાબં ા ગામે અને ક છના માડં વીના સમુ કનારે િવ ડફામ છે.  દવે ભિૂ મ વારકા ક છ રાજકોટ પોરબદં ર સુરે નગર વગરે ે િજ લાઓમાં પવન ચ કીઓ થાપીને િવ તુ ઉ પ ન કરવામાં આવે છે.

ભતૂ ાપીય ઊ  ભૂગભમાંથી ઉ પ ન વરાળને િનયં ણમાં લઇ જે ઊ મળે વવામાં આવે છે તને ે ભતૂ ાપીય ઉ કહે છે  પૃ વીની અદં ર ડાઈ વધવાની સાથે તાપમાનમાં સતત વધારો થતો ય છે.  આ ઉ જમીનની સપાટી પર ગરમ પાણીના ઝરણા ના પમાં દખે ાઈ શકે છે.  આ ભતૂ ાપીય ઉ નો ઉપયોગ વીજળી ઉ પ ન કરવામાં કરી શકાય છે.  રાંધવા ગરમી મળે વવા અને નાહવા માટે તને ો ઉપયોગ થાય છે.  ભતૂ ાપીય ઉ દષુ ણમુ ત, પયાવરણને અનકુ ૂળ અને હમં શે ા ઉપલ ધ હોય છે.

 અમે રકામાં િવ વનો સૌથી મોટો ભૂતાપીય ઉ લા ટ છે. ના લા ટ  િહમાચલ દશે ના મણીકરણ અને લદાખમાં પગૂ ાઘાટી ખાતે ભારતના ભતૂ ાપીય ઊ આવેલા છે. ગજુ રાતમાં લસુ ા, ઉનાઈ, ટવુ ા અને તલુ સી યામ ખાતે ગરમ પાણીના ઝરા આવલે ા છે.

ભરતી ઉ ( TIDAL ENERGY)  ભરતી વારા ઉ પ ન થતી ઉ ને ભરતી ઉ કહવે ામાં આવે છે.  આ ઉ સમુ ના સાકં ડા માગ માં બધં બાધં ીને મળે વાય છે.  ચી ભરતી સમયે ભરતીની ઉ નો ઉપયોગ બધં માં થાિપત ટબાઈન ને ફરે વવા માટે કરવામાં આવે છે.  ભરતી ઉ અખટૂ અને દૂષણ મુ ત છે.  અમે રકા, રિશયા, ાસં , ચીન અને ભારતમાં આ યોજના અમલમાં મકૂ ી છે.  ગુજરાત રા યમાં ક છ અને ખભં ાતના અખાતમાં આ યોજનાનો આરભં કરવામાં આ યો છે.

બાયોગસે ( BIOGAS) જૈિવક કચરો જેવા કે મતૃ છોડ અને જંતુઓના અવશેષ, પશઓુ ના છાણ, એઠવાડ વગરે ે કચરાના આવ યક પમાં મીથને અને કાબન ડાયો સાઇડ વાયુ છુ ટા પડે છે

 બાયોગસે રસોઈ બનાવવા તથા વીજળી ઉ પ ન કરવા માટેનંુ ે ઉદાહરણ છે.  બાયોગસે સ તો અને ઉપયોગમાં સરળ છે.  ઉ ર દશે અને ગજુ રાત બાયોગસે ના ઉ પાદનમાં અનુ મે થમ અને બીજું થાન ધરાવે છે.  અમદાવાદમાં દસકોઈ તાલકુ ાના દાતલ તમે જ બનાસકાઠં ાના દાંતીવાડા ખાતે મોટા બાયોગસે લા ટ કાયરત છે.

ખિનજોની ઉપયોગીતા મગને ીઝ રાસાયિણક ઉ ોગો જંતુનાશક દવાઓ કાચ varnish તથા છાપકામ ના ઉ ોગોમાં વપરાય છે. ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે. તાંબાનો ઉપયોગ વીજળીના તાર ફોટક પદાથ રગં ીન કાચ િસ કા અને છાપકામમાં થાય છે. તાબં ામાં કલાઈ ઉમેરવાથી કાસં ુ બને છે અને જસત ઉમરે વાથી િપ ળ બને છે. ટલે ીફોન, રે ડયો, ટેિલિવઝન (T.V.), રે જરટે ર અને એર કિ ડશનર વગરે ે બનાવવામાં વપરાય છે. બોકસાઈટ માથી એ યિુ મિનયમ મળે વવામાં આવે છે. બોકસાઈટ નો ઉપયોગ િવ તુ ના સાધનો રંગો હવાઇ જહાજના બાધં કામમા,ં કરે ોસીન શિુ ધકરણ અને િસમે ટની બનાવટમાં થાય છે. અબરખ અિ ન રોધક અને િવ તુ અવાહક હોવાથી તને ો ઉપયોગ િવ તુ ના સાધનો બનાવવામાં થાય છે. રે ડયો ટલે ીફોન િવમાન ડાયનમે ો મોટરગાડી િવ તુ મોટર વગરે ેની બનાવટમાં વપરાય છે.

 લોર પાર નો ઉપયોગ ધાતુ ગાળણ ઉ ોગ મા,ં લાિ ટક ઉ ોગ મા,ં ચીનાઈ માટીની વ તનુ ી બનાવટમાં વપરાય છે.  ચનૂ ાનો પ થર િસમે ટ લોખડં પોલાદ સોડાએશ સાબુ કાગળ રગં ખાન શિુ ધકરણ જેવા ઉ ોગોમાં વપરાય છે  સીસાનો ઉપયોગ ટોરજે બટે રી અને ઝ ક ઓ સાઇડ ની બનાવટમાં થાય છે  જસત નો ઉપયોગ ગે વને ાઈઝ પતરા ઉપર ઢોળ ચડાવવા માટે અને વાસણો બનાવવામાં થાય છે.  લોખડં નો ઉપયોગ ટાકં ણીથી માડં ી મોટા યં ો મોટર ગાડીઓ જહાજો રલે વે પલુ મકાનો અને શ ો બનાવવામાં થાય છે.  કોલસો તાપિવ તુ ના ઉ પાદનમાં બળતણ તરીકે વપરાય છે.  ક યટુ ર ઉ ોગમાં વપરાતું િસિલકોન વાટઝ માથં ી લેવામાં આવે છે.

ખનીજોનંુ સંર ણ  કોલસો અને પે ોિલયમ િબન નવીનીકરણીય સસં ાધન છે. ખનીજના િનમાણ અને સંચયનમાં હ રો વષ લાગે છે. માનવીય વપરાશના દરની તલુ નામાં આ દર ખબૂ જ ધીમો છે. ખાણકામ ની યા ઘટાડવી આવ યક છે.  ધાતઓુ નું રસાય લગ : લોખડં તાબં ુ એ યિુ મિનયમ અને કલાઈ વગરે ને ા ભગં ારની ફરીથી િવ વમાં ઉપયોગમાં લવે ા જોઈએ.  ઓછા માણમાં ા ત થતા ખિનજોના િવક પ શોધવા જોઈએ.  િવ તુ ના થાને સૌર િવ તુ નો ઉપયોગ, પે ોલ ના બદલે સીએન નો વપરાશ વધારવો જોઈએ.  જળ,સૌર, પવન, બાયોગસે જેવા બને પરપં રાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ.  પયાવરણની ગુણવ ા ળવી રાખી ભિવ યની પઢે ીને શwુ W પયાવરણની ભટે આપવા દષૂ ણ મુ ત પયાવરણ ના ય ન કરવા જોઈએ.


Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook