કોઈ વ્યક્તિ કંઈપણ ભોગવે છે તો તે તેની પોતાની ભૂલના કારણેજ.ભગવાનનો કાયદો અસલી ગુનેગારને પકડે છે. આ કાયદો ક્ષતિરહિત છે.આ પુસ્તક “ભોગવે તેની ભૂલ” માં પરમ પૂજ્ય દાદાશ્રી એબધા શાસ્ત્રોનો સાર આપીને કુદરતનો ન્યાય હકીકતમાં કેવી રીતે કેમ કામ કરે છે તે તમને કહે છે.
Like this book? You can publish your book online for free in a few
minutes!